રાંદલમાની સંપૂર્ણ કથા | પ્રાગટ્યથી દડવા ધામ સુધીનો ઇતિહાસ | બે મુખ અને બે લોટાનું રહસ્ય |
Gujarati katha studio
0:00 / 0:00
રાંદલમાની સંપૂર્ણ કથા | પ્રાગટ્યથી દડવા ધામ સુધીનો ઇતિહાસ | બે મુખ અને બે લોટાનું રહસ્ય |
1 389 просмотров · 13 дней назад
Gujarati katha studio
208 подписчиков
1 389 просмотров · 13 дней назад
ૐ શ્રી ગણેશાય નમઃ 🙏
જય માતાજી 🙏
આપણી YouTube ચેનલ **“ગુજરાતી કથા સ્ટુડિયો”**માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
આજે આપણે જાણીશું માં રાંદલમાની પવિત્ર કથા અને સંપૂર્ણ ઇતિહાસ. માં રાંદલમાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, સૂર્યનારાયણ સાથે તેમનાં લગ્ન કેવી રીતે થયાં, માં રાંદલમાના બે મુખ કેમ છે, બે લોટા કેમ તેડવામાં આવે છે અને રાંદલમાનો ઘોડો કેમ ખૂદાવવામાં આવે છે, તેની સંપૂર્ણ વાત આ કથામાં જાણીશું.
સાથે જ છાયા, શનિદેવ, યમરાજ અને યમુના સાથે જોડાયેલી પ્રસંગોની વાત તથા દડવા ધામમાં માં રાંદલમાના પ્રાગટ્ય સાથે જોડાયેલો ઇતિહાસ પણ જાણીશું.
માં રાંદલમાની આ પવિત્ર કથા શ્રદ્ધા અને ભક્તિભાવથી સાંભળજો. માતાજીની કૃપા સૌના પરિવાર ઉપર બની રહે એવી પ્રાર્થના. 🙏🚩
બોલો માં રાંદલમાની જય! 🚩
જય માતાજી 🙏
#માંરાંદલ #રાંદલમા #રાંદલમાનીકથા #ગુજરાતીકથા #ગુજરાતીકથાસ્ટુડિયો #રાંદલમાધામ #ભક્તિ #માંરાંદલ #રાંદલમા #માંરાંદલમાનીકથા #રાંદલમાનીકથા #રાંદલમાધામ #માંરાંદલધામ #દડવારાંદલમા #દડવાધામ #રાંદલમાઇતિહાસ #રાંદલમાપ્રાગટ્ય #માંરાંદલનોઇતિહાસ #રાંદલમાતાજી #રાંદલમાભક્તિ #રાંદલમાજય #જયમાંરાંદલ #જયમાતાજી #ગુજરાતીકથા #ગુજરાતીકથાસ્ટુડિયો #ગુજરાતીભક્તિ #ગુજરાતીધાર્મિકકથા #ભક્તિ #ભક્તિકથા #ધાર્મિકકથા #વ્રતકથા #માતાજીનીકથા #માતાજીનોઇતિહાસ #જગદંબા #શક્તિ #શક્તિઉપાસના #સૂર્યનારાયણ #સૂર્યદેવ #શનિદેવ #યમરાજ #યમુના #રાંદલમાના_બેલોટા #બેલોટા #ઘોડોખૂદવો #રાંદલમાઘોડો #રાંદલમાનીપરંપરા #રાંદલમાનીલોકવાયકા #દડવા #ધોળા #ગુજરાતીસ્ટોરી #GujaratiKatha #GujaratiBhakti #GujaratiDevotional #RandhalMaa #RandalMaa #RandalMataji #RandalMaaKatha #RandalMaaHistory #RandalMaaDham #GujaratiKathaStudio