TPEOશ્રી & BRC સાહેબ શાળા મુલાકાત અભિયાન | આ ૬ બાબતો ખાસ ચેક થશે! | TPEO Inspection Form Full Detail
Yogesh Ravaliya
0:00 / 0:00
TPEOશ્રી & BRC સાહેબ શાળા મુલાકાત અભિયાન | આ ૬ બાબતો ખાસ ચેક થશે! | TPEO Inspection Form Full Detail
43 133 просмотра · 1 мес. назад
Yogesh Ravaliya
36,3 тыс. подписчиков
43 133 просмотра · 1 мес. назад
TPEO સાહેબશ્રી & BRC સાહેબશ્રી શાળા મુલાકાત અભિયાન | આ ૬ બાબતો ખાસ ચેક થશે! | TPEO Inspection Form Full Details | પ્રાથમિક શાળાઓમાં ૧ મહિનો સઘન ચેકિંગ! | આચાર્ય અને શિક્ષકો માટે મહત્વની સૂચના | Inspection Checklist | Education Updates in Gujarati | Yogesh Ravaliya
નમસ્કાર મિત્રો,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (TPEO) સાહેબ અને BRC કો-ઓર્ડિનેટર સાહેબ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સતત એક મહિના સુધી સઘન રૂબરૂ મુલાકાત અને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
આ વિડીયોમાં TPEO શ્રી નું મુલાકાત ફોર્મ (TPEO Inspection Form) ના તમામ ૬ મુખ્ય પરિમાણોની વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવી છે:
1. શૈક્ષણિક ગુણવત્તા (FLN, પાઠ આયોજન, PAT/SAT) કે ત્રિમાસિક કસોટી (QAT)
2. ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતા અને CWSN ટોયલેટ
3. SMC બેઠક, એજન્ડા અને નવી SMC રચના
4. PM પોષણ (MDM) અને સ્ટોક રજિસ્ટર
5. શિક્ષક અને વિદ્યાર્થી ડિજિટલ હાજરી
6. કમ્પોઝિટ ગ્રાન્ટ, PFMS અને દફતર કામગીરી
શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો સંપૂર્ણ જુઓ અને અન્ય મિત્રો સાથે શેર કરો.
"પ્રતિ આચાર્યશ્રી સરકારી પ્રાથમિક શાળા તમામ તાલુકો માંગરોળ
મારફતે સી.આર.સી કોઓર્ડીનેટર તમામ તાલુકો માંગરોળ
જૂનાગઢ જિલ્લા કક્ષાએ થયેલી વિડિયો કોન્ફરન્સમાં મળેલી સૂચના મુજબ સોમવારથી સતત એક મહિના સુધી બીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા દરેક શાળાની રૂબરૂ મુલાકાત અને ચકાસણી કરવાની હોય જિલ્લા કક્ષાએ તેનો રિપોર્ટ રજૂ કરવાનો હોય જે રિપોર્ટ રાજ્ય કક્ષાએ રજૂ કરવાનો હોય.. જેથી આપને જણાવવાનું કે આપની શાળામાં વિવિધ સવલતો અંતર્ગતની તમામ પ્રકારની માહિતી અધતન કરી દેવી. જેમાં સ્ટાફ ની વધઘટ શાળામાં ઓરડાઓની વધઘટ કન્યા કુમાર અને cwsn ટોયલેટ.. smc એજન્ટા મિનિટ અને ઠરાવ અધતન કરવા. આપની શાળાની મુલાકાત હોય તે દિવસથી એક દિવસ પહેલા તમામ એસએમસીના સભ્યોને શાળા કક્ષાએ આમંત્રિત કરી અને તે બાબતની ચર્ચા કરવી તથા ઠરાવો વગેર અધતન કરવા.. કેટલીક શાળાઓમાં નવી એસએમસી ની રચના થયેલી ન હોય તો તે તાત્કાલિક ધોરણે પરિપત્રના સૂચન મુજબ કરવી.. આ ઉપરાંત વર્ગખંડ કાર્ય દૈનિક નોંધપોથી પત્રક એ વગેરે જે કાંઈ દૈનિક બાબતો શાળાને લાગુ પડે છે તે બાબતોની ચકાસણી થવાની હોય. આ સંદર્ભે તમામ શાળાઓ સજ્જ થાય તે અંગે તમામ સીઆરસી કોઓર્ડીનેટર શ્રી અને પે સેન્ટર આચાર્યશ્રી તેમની પેટા શાળાઓને આ તમામ બાબતોથી વિવિધ કરે અને તેનું દફતર તથા વહીવટી બાબતો તથા શૈક્ષણિક બાબતો અધતન કરે તે અંગે માહિતગાર અને જાણકારી આપશો.
બી.આર.સી કોઓર્ડીનેટર માંગરોળ
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ."
*****************************************
Join Telegram Channel : https://t.me/yogeshravaliya
Join WhatsApp Channel : https://whatsapp.com/channel/0029VaDC...
Other Social Links :
Instagram: / yogesh_ravaliya_education
Facebook: / 1dt7yzu59x
Twitter: / yogeshravaliya
Website: https://www.yogeshravaliya.in
Telegram : https://t.me/yogeshravaliya
E-Mail for Business Inquiry : connecttoyogeshravaliya@gmail.com
*****************************************
#TPEO #BRC #PrimarySchool #SchoolInspection #GujaratEducation #SMC #TeacherDiary #YogeshRavaliya