Перейти к содержимому

નવરાત્રી પહેલું નોરતું | માં શૈલપુત્રી પૂજા વિધિ અને કથા #navratri #navratri2026

Katha Sagar Gujarati

0:00 / 0:00

નવરાત્રી પહેલું નોરતું | માં શૈલપુત્રી પૂજા વિધિ અને કથા #navratri #navratri2026

1 575 просмотров · 2 дн. назад
Katha Sagar Gujarati
36 подписчиков
1 575 просмотров · 2 дн. назад
નવરાત્રીના પહેલા નોરતે માં શૈલપુત્રીની કથા, પૂજા વિધિ, બીજ મંત્ર અને નવ દિવસ માતાજીને કયા નૈવેદ્ય ધરાવવા તેની સુંદર માહિતી સાંભળો. 🪔 ▶ નવરાત્રીની બીજી કથાઓ:    • Navratri   ⏱ Chapters 0:00 મંગલાચરણ અને પહેલું નોરતું 1:20 નવ દિવસ માં નવદુર્ગાને સમર્પિત 1:52 માં શૈલપુત્રીની કથા — સતીથી પાર્વતી 2:51 માં શૈલપુત્રીનું સ્વરૂપ અને બીજ મંત્ર 3:47 વન્ય જીવોનાં રક્ષક અને કળશ આહ્વાન 4:28 માં શૈલપુત્રીની પૂજા વિધિ 5:15 નવરાત્રીમાં નૈવેદ્યનું મહત્ત્વ 5:48 નોરતું ૧ થી ૫ — કયો પ્રસાદ ધરાવવો 6:49 નોરતું ૬ થી ૯ અને કન્યા પૂજન 8:37 સંદેશ, પ્રાર્થના અને સમાપન 🙏 વીડિયો ગમે તો લાઈક અને શેર કરજો, ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકન દબાવી દેજો. ❤️ કોમેન્ટમાં લખો — જય માં શૈલપુત્રી, જય માં નવદુર્ગા 📌 નોંધ: આ વીડિયોમાં કહેલી વાતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરા પર આધારિત છે. નવરાત્રીની તિથિ-તારીખ દર વર્ષે અલગ હોય છે — સાચી તારીખ માટે ગુજરાતી પંચાંગ જોવું. #નવરાત્રી #માંશૈલપુત્રી #GujaratiKatha