મારા સાસરિયાના લોકો મને એકલી ઘરે મૂકીને કેનેડા ફરવા નીકળી ગયા એવું કહીને કે તું ગરીબ ઘરની છોકરી છે
ગુજરાતી વાર્તા
0:00 / 0:00
મારા સાસરિયાના લોકો મને એકલી ઘરે મૂકીને કેનેડા ફરવા નીકળી ગયા એવું કહીને કે તું ગરીબ ઘરની છોકરી છે
1 478 просмотров · 13 дней назад
ગુજરાતી વાર્તા
34 тыс. подписчиков
1 478 просмотров · 13 дней назад
વહુને તેના જ સાસરિયાના લોકો માત્ર એટલા માટે પોતાના સાથે કેનેડા લઈ જવાની ના પાડી દે છે કે તે ગરીબ ઘરની દીકરી છે અને તેમની સાથે ફરવા લાયક નથી, પરંતુ જ્યારે એ જ સાસરિયાના લોકો કેનેડા પહોંચે છે ત્યારે હોટેલના દરવાજા પર તેમની સાથે એવું કંઈક બને છે કે તેમની આખી શાન, પૈસાનો ઘમંડ અને વહુ સાથે કરેલું અપમાન બધું જ આંખ સામે આવી જાય છે.
@Newstory123
@bbgujaratistory731
#USA
#GujaratiStory #GujaratiKahani #AmericaStory #GreenCardStory #MarriageDeal #OneCroreDeal #SuspenseStory #EmotionalStory #GujaratiInAmerica #ImmigrationStory #ShockingTruth #GujaratiVarta #ViralGujaratiStory #FamilyStory #MoralStory
#canada