Weather Update : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસની આગાહી અને ચોમાસાની વિદાય
BBC News Gujarati
0:00 / 0:00
Weather Update : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસની આગાહી અને ચોમાસાની વિદાય
154 521 просмотр · 11 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
154 521 просмотр · 11 часов назад
#Weather #BBC
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલી લો પ્રેશર સિસ્ટમ વચ્ચે હવામાનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે પાંચથી છ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. સાથે જ પશ્ચિમ રાજસ્થાન તરફથી એન્ટિ સાયક્લોન બનવાની સ્થિતિ સાથે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati