Перейти к содержимому

સ્વા : 2.2 | દા : 1 (1,2,3,4,5,6)| STD 10 | maths | બહુપદી |bahupadi | M.IMP દાખલા |

M M SIR STUDY POINT

0:00 / 0:00

સ્વા : 2.2 | દા : 1 (1,2,3,4,5,6)| STD 10 | maths | બહુપદી |bahupadi | M.IMP દાખલા |

491 просмотр · 5 мес. назад
M M SIR STUDY POINT
293 подписчика
491 просмотр · 5 мес. назад
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, આજના આ વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 'બહુપદીઓ ' ના સ્વાધ્યાય 2.2 ના સૌથી મહત્વના દાખલા વિશે શીખીશું. જો તમને આ પ્રકરણના દાખલા અઘરા લાગતા હોય, તો આ વિડિયો જોયા પછી તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે! ✅દા: 2 ના (1,2,3,4,5,6) સંપૂર્ણ સમજ અને તેમાંથી પુછાતા પ્રશ્નો. આ વિડિયો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 📌 વિડિયો ગમે તો Like કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! #Std10Maths #GujaratiMedium # બહુપદીઓ #MathsTricks #GSEB #BoardExam2026 #EducationGujarati# bazik ganit#gseb #gujaratimedium # m.imp maths #education # standard maths# Board Exam 2027#ganit dhoran 10 #probability by : M. M. SIR