આજ તો પતિદેવના હાથની રસોઈ ખાવાની છે 😂❤️ | Bhakhri Making Vlog 🇦🇺🫓
Nidhi in Australia🇦🇺
0:00 / 0:00
આજ તો પતિદેવના હાથની રસોઈ ખાવાની છે 😂❤️ | Bhakhri Making Vlog 🇦🇺🫓
2 411 просмотров · 8 дн. назад
Nidhi in Australia🇦🇺
737 подписчиков
2 411 просмотров · 8 дн. назад
આજ તો પતિદેવના હાથની રસોઈ ખાવાની છે 😂❤️🇦🇺
આજના vlog માં સાત્વિકને ભાખરી બનાવતા શીખવાડી! 😂🫓 રસોડામાં થઈ મસ્તી, હસવું અને Gujarati style cooking ની મજા. 😍❤️
સાત્વિકની ભાખરી કેવી બની? 😜 અંત સુધી vlog જોજો અને comment કરીને જણાવજો કે તમને કેવી લાગી!
જો તમને અમારા Gujarati family vlogs, Australia માં life, Indian cooking અને daily lifestyle videos ગમતા હોય તો channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️🙏
તમારો પ્રેમ અને support જ અમારી સૌથી મોટી તાકાત છે! 🥰
#GujaratiVlog #AustraliaVlog #Bhakhri #GujaratiCouple #LifeInAustralia #IndianCooking #GujaratiFamilyVlog #BrisbaneAustralia #NidhiInAustralia #CookingVlog