શ્રાવણ માસ દિવસ 16 ની કથા | ખુદ ભોળાનાથે સંભળાવી આ કથા | Shravan Maas Divas 16 Katha
અંતર ખોજ ગુજરાતી
0:00 / 0:00
શ્રાવણ માસ દિવસ 16 ની કથા | ખુદ ભોળાનાથે સંભળાવી આ કથા | Shravan Maas Divas 16 Katha
589 просмотров · 12 дней назад
અંતર ખોજ ગુજરાતી
964 подписчика
589 просмотров · 12 дней назад
શ્રાવણ માસ દિવસ 16 ની કથા | ખુદ ભોળાનાથે સંભળાવી આ કથા | Shravan Maas Divas 16 Katha
નમસ્કાર ભક્તજનો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ‘અંતર ખોજ ગુજરાતી’ માં.
આજના પવિત્ર શ્રાવણ માસના ૧૬મા દિવસે સાંભળો સ્કંદ પુરાણ આધારિત શ્રાવણ માસ મહાત્મ્યની પરમ પાવન કથા. આ અધ્યાયમાં ખુદ દેવાધિદેવ ભોળાનાથે દેવર્ષિ સનતકુમારને શીતલા સપ્તમી વ્રતનો મહિમા અને સુશીલાની અદ્ભુત પૌરાણિક વાર્તા સંભળાવી છે. આ કથા સાંભળવા માત્રથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને સંતાનોના કષ્ટો દૂર થાય છે.
#shravan #shivkatha #shravanmaas #antarkhoj #vratkatha #sheetlasaptami #gujaratikatha #mahadev #shravan2026