કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક 😋 | એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ શાક | Kathiyawadi Recipe
Charotar Ni Rasoi
0:00 / 0:00
કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક 😋 | એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ શાક | Kathiyawadi Recipe
531 просмотр · 4 дн. назад
Charotar Ni Rasoi
563 подписчика
531 просмотр · 4 дн. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર કાઠિયાવાડી કાજુ ગાઠિયાનું શાક 😋
કાઠિયાવાડી સ્ટાઈલમાં મસાલેદાર ગ્રેવી, નરમ ગાઠિયા અને કાજુના મજેદાર સ્વાદ સાથે બનતું આ શાક રોટલી, ભાખરી અને ગરમાગરમ રોટલા સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે! 🌶️
આ રેસીપી એકવાર ઘરે જરૂર બનાવજો અને પરિવાર સાથે માણજો.
વિડિયો ગમે તો:
👍 Like કરો
🔔 Channel ને Subscribe કરો
📲 મિત્રો અને પરિવાર સાથે Share કરો
તમારા સૂચનો અને કોમેન્ટ્સ અમને જરૂર જણાવજો.
❤️ આપ સૌનો પ્રેમ અને સહકાર જ અમારી પ્રેરણા છે.
Channel: CHAROTAR NI RASOI
#કાઠિયાવાડીરેસીપી #કાજુગાઠિયાનુંશાક #કાઠિયાવાડીશાક #GujaratiRecipe #KathiyawadiRecipe #GujaratiFood #Gujaratifoodie #IndianFood #ઢાબાસ્ટાઈલશાક #CharotarNiRasoi