કાલી ને કલ્યાણી | Navratri Special 2026 | Traditional Gujarati Garbo | BinaD Bhakti Music
BinaD Bhakti Music
0:00 / 0:00
કાલી ને કલ્યાણી | Navratri Special 2026 | Traditional Gujarati Garbo | BinaD Bhakti Music
351 просмотр · 7 дней назад
BinaD Bhakti Music
161 подписчик
351 просмотр · 7 дней назад
🌺 કાલી ને કલ્યાણી — નવરાત્રી ગરબો ૨૦૨૬ 🌺
🙏 જય મા જોગમાયા 🙏
“તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા…”
મા જગદંબાની આરાધનામાં સમર્પિત આ પરંપરાગત ગુજરાતી ગરબાનો આનંદ માણો. નવરાત્રીની ભક્તિ, ગરબાનો આનંદ અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે ગાઈએ — જય મા જોગમાયા! 🌺
Celebrate Navratri with “Kali Ne Kalyani,” a traditional Gujarati garba honouring the Divine Mother.
Through its devotional storytelling, this garba celebrates Maa’s presence in the forms and stories of Parvati, Sita, Draupadi and Taramati — expressing strength, compassion, devotion and the courage to uphold truth.
“Jyaa jouu tya Jogmaya” means:
“Wherever I look, I see the Divine Mother.”
Sing along during your Navratri celebrations, family prayers or daily devotional listening.
🎶 Presented by BinaD Bhakti Music
🌺 ગુજરાતી શબ્દો
॥ ૧ ॥
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તને પહેલા તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
॥ ૨ ॥
તું શંકર ઘેર પટરાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું પાર્વતી કહેવાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું ભસ્માસુર હણનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
॥ ૩ ॥
તને બીજા તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું સીતાજી કહેવાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું રાવણ કુળ હણનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
॥ ૪ ॥
તને ત્રીજા તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું પાંડવ ઘેર પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું દ્રૌપદી કહેવાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું કૌરવ કુળ હણનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
॥ ૫ ॥
તને ચોથા તે યુગમાં જાણી હો મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું તારામતી કહેવાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું સત્ય કાજે વેચાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
॥ સમાપન ॥
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું ચંડ મુંડને હણનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું ભક્તોને તારવા વાળી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું દૈત્યોને મારવા વાળી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
તું કાલી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા.
🌺 ENGLISH TRANSLITERATION
॥ Verse 1 ॥
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tane pehla te yug ma jaani ho Maa,
Jyaa jouu tya Jogmaya.
॥ Verse 2 ॥
Tu Shankar gher patrani ho Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Parvati kehvani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Bhasmasur hannari re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
॥ Verse 3 ॥
Tane beeja te yug ma jaani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Ramchandra gher patrani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Sitaji kehvani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Ravan kul hannari re Maa,
Jyaa jouu tya Jogmaya.
॥ Verse 4 ॥
Tane treeja te yug ma jaani ho Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Pandav gher patrani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Draupadi kehvani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Kaurav kul hannari re Maa,
Jyaa jouu tya Jogmaya.
॥ Verse 5 ॥
Tane chotha te yug ma jaani ho Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Harishchandra gher patrani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Taramati kehvani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu satya kaje vechani re Maa,
Jyaa jouu tya Jogmaya.
॥ Outro ॥
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Chand Mund ne hannari re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu bhakto ne taarva vali re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu daityo ne maarva vali re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
Tu Kali ne Kalyani re Maa,
Jyaa jouu tya Jogmaya.
🙏 માતાજીના આશીર્વાદ સૌ પર રહે.
May Maa bless every home with peace, courage and happiness.
🌺 Comment “જય મા જોગમાયા” to share your devotion.
👍 Like, share and subscribe to BinaD Bhakti Music for more bhajans, garbas and devotional music.
CREDITS & COPYRIGHT
Traditional Gujarati garba.
This rendition and video presentation:
BinaD Bhakti Music.
© 2026 BinaD Bhakti Music.
No ownership is claimed over the traditional lyrics or underlying folk composition. Please do not copy or re-upload this channel’s audio or video without permission. Share the original YouTube link to support the channel.
#NavratriGarba2026 #KaliNeKalyani #GujaratiGarba #કાલીનેકલ્યાણી #નવરાત્રી #ગરબા #TraditionalGarba #PrachinGarba #Jogmaya #KalkaMaa #JaiMataDi #BinaDBhaktiMusic