🌷 મહાદેવ નું ખૂબ સુંદર ભજન 🌷 ગમે તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🔔🙏🏻🙏🏻
@vaishaliNayak official
0:00 / 0:00
🌷 મહાદેવ નું ખૂબ સુંદર ભજન 🌷 ગમે તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🔔🙏🏻🙏🏻
2 812 просмотров · 2 недели назад
@vaishaliNayak official
503 подписчика
2 812 просмотров · 2 недели назад
*********"ભજન************
રાગ -આને સે ઉસકે આયે બહાર
જટામાં ગંગા માથા પર ચાંદ
પર્વત પર બેઠા પીવે છે ભાંગ
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
અંગે ભસ્મનો શણગાર
ગળામાં છે સર્પોનો હાર
વાગે ડમર હાથ
દુઃખીઓના બેલી સદા સાથ
દયાના સાગર છે
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
જટામાં ગંગા માથા પર ચાંદ
પર્વત પર બેઠા પીવે છે ભાંગ
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
ત્રીજા નેત્રે કરે
એવા ભોળા જે પાપનો ભંગ...
વિષપાન કરીને
બન્યા ભોળા એવા નીલકંઠ
દેવો ના દેવ છે
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
જટામાં ગંગા માથા પર ચાંદ
પર્વત પર બેઠા પીવે છે ભાંગ
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
જે સમરે મનથી જે
એની વહારે આવે મારા દાતા
શરણે આવે એના
કષ્ટ કાપે એવા છે વિધાતા
સુખ ની છાયા મળે છે
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...
જટામાં ગંગા માથા પર ચાંદ
પર્વત પર બેઠા પીવે છે ભાંગ
ભોળા ભંડારી છે મહાદેવ મારા
યોગી ત્રિપુરારી છે મહાદેવ મારા...