અમેરિકામાં રાજા જેવી જિંદગી જીવતા ગુજરાતીનું સર્વસ્વ ખતમ થઈ ગયું । US Deportation । Mass Deportation
I am Gujarat
0:00 / 0:00
અમેરિકામાં રાજા જેવી જિંદગી જીવતા ગુજરાતીનું સર્વસ્વ ખતમ થઈ ગયું । US Deportation । Mass Deportation
110 725 просмотров · 4 месяца назад
I am Gujarat
170 тыс. подписчиков
110 725 просмотров · 4 месяца назад
આ વિડીયોમાં જુઓ એક એવા ગુજરાતીની રિયલ લાઈફ સ્ટોરી કે જે 2023માં ઈલીગલી અમેરિકા ગયો હતો અને ગણતરીના સમયમાં જ તેની લાઈફ એકદમ સેટ થઈ હતી. તેણે અસાયલમનો કેસ પણ કર્યો હતો જેના પર કોઈ આખરી નિર્ણય નહોતો લેવાયો પરંતુ ઓક્ટોબર 2025માં તેની સાથે એક એવી ઘટના બની હતી કે અમેરિકામાં તેણે જે કંઈ ઉભું કર્યું હતું તે બધુંય ખતમ થઈ ગયું હતું.