Перейти к содержимому

તાલાળી ગામે પૂજય હરજીવનબાપાનો સત્સંગ • પ્રસંગ 4 • શ્રી દેવારામબાપા અનુભવ દર્શન |શ્રી જયંતિરામબાપા

Satsang Surtaa સત્સંગ સૂરતા - ભજન | ધૂન | સંતવાણી

0:00 / 0:00

તાલાળી ગામે પૂજય હરજીવનબાપાનો સત્સંગ • પ્રસંગ 4 • શ્રી દેવારામબાપા અનુભવ દર્શન |શ્રી જયંતિરામબાપા

844 просмотра · 4 недели назад
Satsang Surtaa સત્સંગ સૂરતા - ભજન | ધૂન | સંતવાણી
279 подписчиков
844 просмотра · 4 недели назад
🙏 જય શ્રી દેવારામ બાપા 🙏 શ્રી દેવારામબાપાના સમૃદ્ધ અનુભવ જગતને પૂ. જયંતિરામબાપાએ “શ્રી દેવારામબાપા અનુભવ દર્શન” નામના ગ્રંથ સ્વરૂપે સંપાદિત કર્યું છે. આ પવિત્ર ગ્રંથમાં સમાવિષ્ટ શ્રી દેવારામબાપાના જીવનના અનુભવો અને પ્રસંગોને હવે વીડિયો સ્વરૂપે આપ સૌ સુધી પહોંચાડવાનો એક નાનો પ્રયાસ. શ્રી દેવારામબાપાના જીવન પ્રસંગોની નવી શ્રેણી. એક પછી એક પાવન પ્રસંગ… એક પછી એક આધ્યાત્મિક અનુભવ… 📺 જોતા રહેજો સત્સંગ સુરતા 🙏 જય ગુરુદેવ 🙏 #સત્સંગસુરતા #શ્રીદેવારામબાપા #દેવારામબાપા #જયગુરુદેવ #ગુજરાતીસત્સંગ #સત્સંગ #આધ્યાત્મિક #ભક્તિ #ગુજરાતીભજન #satsang_bhajan #Gujaratisatsang #satsang