ભાદરવો આવ્યો છે ભરપૂર જો⬇️ હરિ હાલ્યા છે જળ ઝીલવા રે લોલ આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે
shivdhara gopi mandal
0:00 / 0:00
ભાદરવો આવ્યો છે ભરપૂર જો⬇️ હરિ હાલ્યા છે જળ ઝીલવા રે લોલ આ સુંદર મજાનું કીર્તન નીચે લખેલું છે
3 просмотра · 4 ч назад
shivdhara gopi mandal
11,3 тыс. подписчиков
3 просмотра · 4 ч назад
➡️જલ જીલણી એકાદશી ⬅️
ભાદરવો આવ્યો છે ભારપુર માં રે લોલ
બેય કાંઠે જમનાજી ભરપૂર જો
હરિ હાલ્યા છે જળ જીલવા રે લોલ
ગોપ ગોવાળિયા હરિ સાથમાં રે લોલ
ગોવાળિયા ની મંડળી ગીત ગાય જો .. હરિ...
સરખી રે સાહેલડી ટોળે વળી રે લોલ
આપડે કરવા જમુના જી સ્નાન જો ... હરિ...
તાંબાના બેડા લીધા હાથમાં રે લોલ
દહીં દૂધના માટ લીધા હાથમાં જો .. હરિ...
હરિને ચુંદડીએ નવડાવ્યા રે લોલ
દહીં દૂધથી ચોળે હરિના મુખ જો ... હરિ....
જમુના જી ના જળ માથે રેડતા રે લોલ
હૈયે હરખ ઉભરાય જો ... હરિ....
સ્નાન કરે સાહેલી ના સાથમાં રે લોલ
હરિ ગુણ ગાતા જાલે હાથ જો.... હરિ...
વાઘા કેસરિયા પહેરાવ્યા રે લોલ
માથે મુગટ મોરપીંછ જો.... હરિ...
ખંભે તે ખેસ રેશમનો શોભતો રે લોલ
હાર હીરાનો ને માળા મોતીનો જો... હરિ...
કાને કુંડળ બાયે બેરખા રે લોલ
તિલક તાણ્યાં છે લલાટ જો ... હરિ...
રમણ રેતીમાં આળોટતા રે લોલ
તૂટ્યો મારો નવસેરો હાર જો...હરિ...
હીરલો ન આવે સખી હાથમાં રે લોલ
સત્સંગ કરશો તો હાથ આવશે રે લોલ
નુગરાને નવ દેખાય જો ...હરિ...
ગોપીયુંએ હીરો રાખ્યો હાથમ રે લોલ
જડી દીધો રૂદિયાની માય જો... હરિ..
જન્મો જન્મની બાંધી પ્રીતડી રે લોલ
આરતી ઉતારે વ્રજ નારિયું રે લોલ
ખમ્મા ખમ્મા યશોદાના લાલ જો... હરિ ...
ઓવારણાં લેછે ગોપી હેત થી રે લોલ
જળને ઝીલીને ગોકુલ આવ્યા રે લોલ
આત્મા તો હરિની હારેય જો ... હરિ...
ભજન સત્સંગ જેને આંગણે રે લોલ
પ્રેમીના ગોપી બોલી પ્રેમથી રે લોલ
પ્રભુ કરો અમ ઘેરે વાસ જો ... હરિ...
પાવન કરો અમારા આંગણા રે લોલ
ભજન કીર્તન ભાવે કરશું રે લોલ
આજ મારે એકાદશીના વ્રત જો ... હરિ...
દૂધ સાકાર મેવા ધરશું રે લોલ
ભજન કર્યા ભક્તોએ ભાવથી રે લોલ
ગોપી મંડળ કરે વિનતી રે લોલ
દેજો અમને તમારા ચરણે વાસ જો ... હરિ...
🙏🏻🙏🏻🙏🏻
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે અમારા ગોપી મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે
સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ )
તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ
shivdharagopimandal ને LIKE અને SUBSCRIBE કરવાનું ભૂલતાં નઈ જેથી અમારા નવા નવા ભજન દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે.... / આ નવા નવા કીર્તન સાંભળવા માટે શિવધારા ગોપી મંડળ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન જરૂર અને કમેન્ટ જરૂર કરો
#kinjaldave #gujarati #gujaratikirtan #gujarat#bhajan #dayro #mogal #jamnagar # #devayatkhavad #bhaguda #rajkot #surat પડે #kinjaldave #gujarati#KumbhMela#મહાકુંભમેલા #santvani#કુંભમેલા#mahakumbhmela #kirtidangadhvi #india #ki #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #ઔ #rajbhagadhavi #junagadh #gujrati #moj #image #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj#hindugod #hinduism #hindu #hindugods #hindugoddess #hindutemple #india #hindutva #mahadev #shiva #vishnu #hindudharma #hinduculture #spirituality #om #hindus #hanuman #krishna #god #ganesha #hindufestival #lakshmi #hindustan#શ્રાદ #song #w #harharmahadev #shiv #india #hindu #lordshiva #kedarnath #love#krishnaji #omnamahshivaya #om #hinduism #bhole #bholebaba #ujjain #god #mahakaal #krishna #shivshakti #mahakaleshwar #hanuman #shivshankar #mahadeva #har #aghori #krishnatemple #jaimahakal #ganesha #yoga #ke #shambhu #bhfyp #adiyogi #ram #omnamahshivay #meditation #bhakti #instagood #somnath #shivbhakt #lord #spirituality 6#shivay #hindutemple #mumbai #amarnath #vishnu #shankar #photography #mahakali #incredibleindia #shakti #devokedevmahadev #uttarakhand #spiritual #bhakt #bambambhole#શ્રાદૅયપક્ષ#song https://www.facebook.com/profile.php?... #ras #ભજન #ગજાનન #ભજનસંતવાણી #rasgarba #કીર્તનધારા #કીર્તન #krisana