Перейти к содержимому

હે નાથ જોડી હાથ | He Nath Jodi Hath I Gujarati Prarthana I Anjali Geet Sachin Limaye

Soor Mandir

0:00 / 0:00

હે નાથ જોડી હાથ | He Nath Jodi Hath I Gujarati Prarthana I Anjali Geet Sachin Limaye

3 142 062 просмотра · 7 лет назад
Soor Mandir
6,63 млн подписчиков
3 142 062 просмотра · 7 лет назад
હે નાથ જોડી હાથ | He Nath Jodi Hath I Gujarati Prarthana I Anjali Geet Sachin Limaye Song : He Nath Nodi Hath Album : Mrityu Mangalya Singer : Sachin Limaye Music: Appu Label : Soor Mandir #soormandir #sachinlimaye #henathjodihath #surmandir #gujaratiprarthana #mrityumangalya #anjaligeet હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો… વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે, લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો… સુસંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો, જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો, આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો… મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી, દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો… સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો Please "Subscribe" on this Link for more Videos.    / subscription_c.  . We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir! આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! --------------------------------------- Let’s Stay Connected: --------------------------------------- Like Us On Facebook:   / soormandir   Follow Us On Instagram:   / soormandir   Download our (Soor Mandir) Application for unlimited Songs on this link : http://soormandir.app.link Our website - http://soormandir.com Twitter Us On:   / soormandirindia   Follow Us On jiosaavn : https://www.jiosaavn.com/label/soor-m... #soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun