Hu re shu janu vale mujma | Vraj Vihar | Shreenathji Bhajan | Saikrupa Studio
Saikrupa Studio
0:00 / 0:00
Hu re shu janu vale mujma | Vraj Vihar | Shreenathji Bhajan | Saikrupa Studio
104 490 просмотров · 5 лет назад
Saikrupa Studio
6,13 тыс. подписчиков
104 490 просмотров · 5 лет назад
Hu re shu janu vale mujma | Vraj Vihar | Shreenathji Bhajan | Saikrupa Studio
સાંઈકૃપા સ્ટુડિયો પ્રસ્તુત કરે છે શ્રીનાથજી ભજનમાળાનો નવો મણકો "હું રે શું જાણું વાલે મુજમાં"..
માણો આ અદભુત શ્રીનાથજી ભજન અને થઇ જાઓ શ્રીજીભક્તિમાં તરબોળ....
• Hu re shu janu vale mujma | Vraj Vihar | S...
હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું
વારે વારે સામે જુએ મુખ લાગે મીઠું...
જળ ભરવા જાઉં ત્યાં કેડે કેડે આવે,
વગર બોલાવ્યે વહાલો મારો બેડલા ચડાવે
વઢું ને વાગોવું તોય રીસ ન લાવે
કહી કહી મિષે વહાલો મારી પાસે આવે
હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું
વારે વારે સામે જુએ મુખ લાગે મીઠું...
દૂર થકી દેખી વહાલો દોડ્યો દોડ્યો આવે,
પોતાની માળા લઈ પહેરાવે મારી કોટે.
એકલડી જાણી વહાલો મારે ઘેર આવે,
રંક થઈ વહાલો માખણ મીસરી માંગે.
હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું
વારે વારે સામે જુએ મુખ લાગે મીઠું...
મને જાતા જાણી વહાલો આગળ આવી ઢૂંકે
બેની દયાનો પ્રીતમ કેડો મારો નવ મૂકે
-દયારામ
વ્રજ વિહાર ભજન માળાના શ્રીજીમય ગીતો સાંભળવા ક્લિક કરો નીચેની લિંક પર:
1.રાધા રાની કી જય - • Radha Rani Ki Jai Maharani Ki Jai | Vraj V...
2.ગોકુળમાં આજ દિવાળી -- • Gokul ma aaj diwali | Shreenathji Bhajan ...
3.દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો -- • Dridh in Charanan kero bharoso - दृढ़ इन च...
4.મંગલાચરણ -- • Mangla Charan | Vraj Vihar | Best Shreenat...
5.વિનવું રે તમને -- • Vinavu Re Tamne | Vraj Vihar | Best Shreen...
Welcome to the family of Soulful Gujarati Songs - Saikrupa Studio
Song : Hu Re Shu Janu Vhale
Singer: Vibha Khimani Bhatt
Recording: Skylark Studio
Recordist: Rocky Jesing
Mixing: Dharmesh Pandya, Saikrupa Studio-Rajkot
Video by: Team Visualizer
Managed by: The Visualizer
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support!
Post your comments below and share our videos with your friends. Spread the love!
People also search for:
best shreenathji bhajan, shreenathjini zankhi,vraj vihar,
Vaishnav Vhala Shrinathji,BEST OF SHRINATHJI,
Gujarati Bhajan 2021 Shrinathji Bhajan | Shri Thakorji Naman | shrinathji Satsang Bhajans,Non Stop Top Shrinathji Bhajan,Superhit Gujarati Bhajan , bhakti sagar
#HU_re_shu_janu #ShreenathjiBhajan #Vraj #Vihar #SaikrupaStudio