Перейти к содержимому

LIVE | Gazal Unplugged – ગુજરાતી ગઝલની સુરમય મહેફિલ | AIBF 2026 | Ahmedabad

Amdavad Municipal Corporation Official

0:00 / 0:00

LIVE | Gazal Unplugged – ગુજરાતી ગઝલની સુરમય મહેફિલ | AIBF 2026 | Ahmedabad

1 270 просмотров · Трансляция закончилась 1 дн. назад
Amdavad Municipal Corporation Official
8,25 тыс. подписчиков
1 270 просмотров · Трансляция закончилась 1 дн. назад
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026ના રંગમંચ પર આજે માણો ‘ગઝલ અનપ્લગ્ડ’ — ગુજરાતી ગઝલના જાણીતા સર્જકોની કલમ અને અવાજનો અનોખો સંગમ. હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર શુક્લ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, મધુ પટેલ, કુણાલ શાહ, ચંદ્રેશ મકવાણા, શૌનક જોશી, લવ સિંહા, માધવ આસ્તિક, અનંત રાઠોડ અને મનીષ પાઠક સહિતના ગઝલકારો સાથે ગઝલની ભાવસભર દુનિયાનો આનંદ માણો. #AhmedabadInternationalBookFestival2026 #GhazalUnplugged #GujaratiGhazal #GujaratiLiterature #MyCityMyPride ‪@pmoindia‬ ‪@AmitShah‬ ‪@CMOGujarat‬ ‪@GujaratInformationChannel‬ ‪@HarshSanghavi.official‬ ‪@DDNewsGujarati‬ ‪@DoordarshanNational‬ ​