Перейти к содержимому

TRUCK આપણું GHAR 🏡 ગાડી નહીં,આપણું ઘર છે TATA SIGNA 5523 # vishalrabarivlogs

Vishal Rabari vlogs

0:00 / 0:00

TRUCK આપણું GHAR 🏡 ગાડી નહીં,આપણું ઘર છે TATA SIGNA 5523 # vishalrabarivlogs

2 048 просмотров · 4 мес. назад
Vishal Rabari vlogs
2,36 тыс. подписчиков
2 048 просмотров · 4 мес. назад
રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારું વિશાલ રબારી વ્લોગ્સ (Vishal Rabari Vlogs) માં! આજના વ્લોગમાં કંઈક ખાસ છે! સવારે અમે ભાઈ સાથે આપણી Kia Seltos લઈને ઓફિસ જવા નીકળીએ છીએ. રસ્તામાં હું તમને સેલ્ટોસના મસ્ત મસ્ત ફિચર્સ અને અંદરનો લુક બતાવીશ. ઓફિસેથી લોડિંગ પેપર લીધા પછી આપણે જઈશું આપણી અસલી જાન... Tata Signa 5523 (22 ટાયરવાળું હેવી ટ્રક) પાસે! આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આટલી મોટી ગાડી કેવી રીતે ચલાવાય અને એની અંદર કેવી જોરદાર સિસ્ટમ અને ફિચર્સ આપેલા છે. આ ગાડી નથી, આપણું ઘર છે! 🏠🚛 જો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! #VishalRabariVlogs #TataSigna5523 #KiaSeltos #TruckLife #GujaratiVlogger #DailyVlog #TruckDriverLife #22WheelerTruck