પૈસો નાચ નચાવે છે | ગુજરાતી ભજન | Manav Paisa No Gulam | gujarati bhajan | સુરેખાબેન પંચાલ ના ભજન
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
પૈસો નાચ નચાવે છે | ગુજરાતી ભજન | Manav Paisa No Gulam | gujarati bhajan | સુરેખાબેન પંચાલ ના ભજન
5 453 просмотра · 2 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
5 453 просмотра · 2 года назад
પૈસો નાચ નચાવે છે | ગુજરાતી ભજન | Manav Paisa No Gulam | gujarati bhajan | સુરેખાબેન પંચાલ ના ભજન
માનવ પૈસાનો ગુલામ પૈસો નાચ નચાવે છે
કરાવે કાળા ધોળા કામ પૈસો નાચ નચાવે છે
પૈસા માટે જૂઠું બોલે પૈસા માટે રડતો ફરે
પૈસા દેખીને કરે પ્રણામ પૈસો નાચ નચાવે છે
પૈસા ને નથી આંખ છતાંયે ચારે બાજુ દોડતો
એની પાછળ પાછળ જાય પૈસો નાચ નચાવે છે
પૈસા ને નથી દિલ છતાં એ સૌના દિલમાં વાસ છે
દિલથી ચાહે દુનિયા તમામ પૈસો નાચ નચાવે છે
પૈસા ને નથી હાથ છતાં એ કામ હજારો કરતો
દુનિયા ઝૂકી કરે પ્રણામ પૈસો નાચ નચાવે છે
પૈસા ને નથી કાન છતાંય સૌની વાત સુણતો
કરતો કેવા કેવા કામ પૈસો નાચ નચાવે છે
પૈસા ને પગ નથી છતાં એ સૌની આગળ દોડતો
દોડી દોડી છોડી સઘળા કામ પૈસો નાચ નચાવે છે
સાચા ખોટા કામ બધા પૈસાથી તો થાય છે
કરી લો સારા કામ તમામ પૈસો નાચ નચાવે છે
જેવા માર્ગના પૈસા આવે તેવા માર્ગે જાય છે
કરતો ખેલ આ દુનિયામાં પૈસો નાચ નચાવે છે
ભક્તો કરજો પ્રેમે પ્રણામ પૈસો નાચ નચાવે છે
માનવ પૈસાનો ગુલામ પૈસો નાચ નચાવે છે
પૈસો નાચ નચાવે
gujarati bhajan
bhajan
shradhanjali bhajan
bhajan mandal
jalaram bhajan mandal
bhajan gujarati
gujarati nava bhajan
mahila mandal bhajan
nava bhajan
mahila mandal na bhajan
ગુજરાતી ભજન
lagna geet
shradhanjali na bhajan
kirtan
vaikunth bhajan mandal
satsangi mandal
shradhanjali geet
bhajan kirtan
#પૈસો
#gujaratibhajan
#bhajan
#shradhanjalibhajan
#bhajanmandal
#jalarambhajanmandal
#bhajangujarati
#navabhajan
#ગુજરાતીભજન
#lagnageet
#kirtan
#surekhabenpanchal
#સુરેખાબેન_પંચાલ_ના_ભજન
#mahilamandalnabhajan