Перейти к содержимому

🚩 358મો પાટોત્સવ | ચરખડી ગામે રામાપીરના ભવ્ય દર્શન 🙏#vlog #kdvlogs #villagevlog #deshivlog

KD vlog's

0:00 / 0:00

🚩 358મો પાટોત્સવ | ચરખડી ગામે રામાપીરના ભવ્ય દર્શન 🙏#vlog #kdvlogs #villagevlog #deshivlog

76 просмотров · 5 дней назад
KD vlog's
39 подписчиков
76 просмотров · 5 дней назад
ભાદરવી અગિયારસ ઉત્સવ (૨૦૨૬) ચરખડી 🚩 જય રામાપીર 🙏 આજે છે ભાદરવી 11 અને અમારા ચરખડી ગામમાં યોજાયો રામાપીરનો ભવ્ય ઉત્સવ. 🚩🙏 આ vlog માં તમને જોવા મળશે રામાપીરનો ભવ્ય નેજો, રંગબેરંગી રેલી, ગામનો અદ્ભુત માહોલ અને રાત્રે યોજાયેલી ધૂવાડા બંધ પ્રસાદી. ❤️ આખા ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. 🙏🚩 આવો, તમે પણ અમારી સાથે ચરખડી ગામના આ ખાસ ઉત્સવનો અનુભવ કરો. વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ અને Subscribe 🔔 કરજો. જય રામાપીર 🚩🙏 જય માતાજી ❤️ #Ramapir #Bhadarvi11 #Charkhdi #RamapirNoNehjo #RamapirNiRally #GujaratiVlog #KDVlogs #GujaratVlog Song: Gujarat Artist: ASHUTOSH Video Link:    • ASHUTOSH - Gujarat   Website: https://www.ashutoshmusic.com/