🌹લખેલું🌹શરદપૂર્ણિમાનું સુંદર રાસલીલા
Gopi mandal bramanya hanuman chandrika
0:00 / 0:00
🌹લખેલું🌹શરદપૂર્ણિમાનું સુંદર રાસલીલા
84 просмотра · 11 часов назад
Gopi mandal bramanya hanuman chandrika
1,21 тыс. подписчиков
84 просмотра · 11 часов назад
શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે
ગોપી સંગે લીલા કરે ઘનશ્યામ શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે
જળ જમના તેજીને કાંઠડે જીરે
એવા ઉભા છે કૃષ્ણમોરા રસીવે સમાધિમાં રાસદીઠો કૃષ્ણનો રે
પીળા પીળા પીતાંબર પેરીયા રે
એવા કેસરિયા વાઘા સોહાય શિવે સમાધિમાં રાસડીઠો કૃષ્ણનો રે
માથે મુગટ મોર પીંછ તણો રે
એને કંઠે 51 હાર શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નો રે
એને બા એ બાજુબંધ બેરખા રે
એને ખમ્ભે ખતીલો ફેસ સિવાય સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નોરે
એને અણવર વિછીયા શોભતા રે
એને દસે આંગળીએ વેઢ સિવાય સમાધિમાં રાસડી તો કૃષ્ણનો રે
એને કેડે કંદોરો શોભતું રે
એને ઝાંઝર ન જમકાર સિવાય સમાધિમાં રા સ ડીઠોક કૃષ્ણનું રે
આવી શરદ પૂનમની રાતડી રે
એવો જાયમો છે રાસ નો ઠાઠ શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનું રે
એક એક ગોપીને બીજા કાનજી રે
મારે વાલે રમાયડા રાત સિવાય સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નો રે
ખમ્ભિયા ગંગાને થંભીયા ગોમતી રે
એવા થંભીયા છે જમનાના નીર સિવાય સમાધિમાં રાસદીઠો કૃષ્ણનો રે
ખંભ્યાદિપ અને થંભીયા દેવતા રે
એવા થંભીયા છે દેવના વીમાન શીવે સમાધિમાં રાસડી ઠો કૃષ્ણનું રે
ઇન્દ્ર ઇન્દ્રાણી જોવા આવ્યા રે
એવા આવ્યા છે સુરજ દેવ શિબિર સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે
બ્રહ્મ બ્રહ્માણી જોવા આવ્યા રે
એવા આવ્યા છે ઋષિ તમામ શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રે
એવા પાતાળથી શેષનાગ ડોલીયા રે
એવા ડોલીયા છે ન વકુળ નાગ શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નો રે
એક એક ઢોલક ને બીજી ઢોલકી રે
એવા વાગે શરણાયુના સૂર શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નો રે
એવા વિદવિધના વાજા વાગીયા રે
એવા વાગે એવા જિંત્ર તો મામા શિવે સમાધિમાં રાસ ડીઠો કૃષ્ણનો રે
ચંદ્ર ચકોર ની સુર ચતુરાય ધણી રે
એવી શિવની સમાધિ છૂટી જાય સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનું રે
એવી શિવની સમાધી યુ છૂટયું રે
એવા નાચ્યા છે થઈ થઈ કાર સિવાય સમાધિમાં રા સ ડીઠો કૃષ્ણ નો રે
એવા દેવના દુદંબે વાગીયા રે
એવી ફૂલડાની વૃષ્ટિ થાય છે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણ નો રે
કર જોડીને ભક્તો ગાય છે રે
અમને દેજો શ્રી વૈકુંઠમાં વાસ શિવે સમાધિમાં રાસડીઠો પ્રશ્નનો રે
સમાધિમાં રાસદીઠો પ્રશ્નનો રે