Cyclonic Storm Murasu : બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?
BBC News Gujarati
0:00 / 0:00
Cyclonic Storm Murasu : બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?
22 119 просмотров · 2 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
22 119 просмотров · 2 ч назад
#Gujarat
બંગાળની ખાડીમાં અર્ણબ વાવાઝોડા બાદ હવે નવું વાવાઝોડું 'મુરાસુ' સક્રિય થયું છે. ભારતે સૂચવેલા તમિલ શબ્દ મુરાસુ એટલે કે નગારું નામ ધરાવતું આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દક્ષિણ દરિયાકાંઠે નેલ્લોરની આસપાસ ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. આ સિસ્ટમ તેલંગાણા તરફ આગળ વધીને નબળી પડી જશે, જેથી ગુજરાત પર તેની સીધી અસર થવાની સંભાવના નથી. જોકે, ગુજરાતમાં આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને ચાર નવેમ્બરથી વરસાદનું જોર ઘટશે.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : કૃણાલ દેસાઈ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati