નંદના લાલાને મોરલી વાળાને || Nand Na Lala Ne Morli Vala Ne || New Krishna Bhajan By Jemiah Bhagat
Jemish Bhagat
0:00 / 0:00
નંદના લાલાને મોરલી વાળાને || Nand Na Lala Ne Morli Vala Ne || New Krishna Bhajan By Jemiah Bhagat
9 016 315 просмотров · 7 л. назад
Jemish Bhagat
763 тыс. подписчиков
9 016 315 просмотров · 7 л. назад
Tital- Nand Na Lala Ne Morli Vala Ne
Singer- Jemish Bhagat
Lyrics- Traditional
Music- Kamlesh Savala
Video- Jemish Bhagat
Credit- Jemish Bhagat
નંદના લાલાને મોરલી વાળાને
પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને
મારુ ના માનો તો તમે નરસૈયા ને પૂછજો
કડતાલ મા કેવા બાંધી લીધા રે............
મારુ ના માનો તો તમે સુદામા ને પૂછજો
ભાઈબંધી મા કેવા બાંધી લીધા રે ...........
મારુ ના માનો તો તમે કરમાબાઈ ને પૂછજો
એણે ખીચડામા મા કેવા બાંધી લીધા રે.........
મારુ ના માનો તો તમે શબરીબાઈ ને પૂછજો
જૂઠા બોર માટે કેવા બાંધી લીધા રે ...........
મારુ ના માનો તો તમે મીરાબાઈ ને પૂછજો
એણે ઝેર કટોરે કેવા બાંધી લીધા રે ...........
ધૂન :- દ્બારિકા ના નાથ ભજો રાજા રણછોડ
રાજા રણછોડ ભજો રાજા રણછોડ
હે તમે દ્બારિકાના નાથ.............
રાધાના શ્યામ ભજો રાજા રણછોડ
હે મીરાના માધવ રાજા રણછોડ........