અંબાજી પગપાળા Yatra ભાગ–2 🙏 | આગળ શું થયું? જાણો… | Ambaji Mata Yatra
Ra.K Travel vlog
0:00 / 0:00
અંબાજી પગપાળા Yatra ભાગ–2 🙏 | આગળ શું થયું? જાણો… | Ambaji Mata Yatra
141 просмотр · 7 дн. назад
Ra.K Travel vlog
425 подписчиков
141 просмотр · 7 дн. назад
અંબાજી પગપાળા Yatra ભાગ–2 🙏 | આગળ શું થયું? જાણો… | Ambaji Mata Yatra
અંબાજી પગપાળા Yatra ભાગ–2 🙏 | આગળ શું થયું? જાણો… | Ambaji Mata Yatra
🙏 બોલો અંબે માતાજી 🙏
અંબાજી માતાના દર્શન માટે શરૂ કરેલી અમારી પગપાળા યાત્રા હવે આગળ વધી રહી છે. આ છે અમારી Ambaji Mata Yatra નો Part-2.
Part-1માં ઉજાણીના દર્શનથી શરૂ થયેલી આ યાત્રા હવે આગળ કેવી રીતે ચાલી, રસ્તામાં શું જોવા મળ્યું અને યાત્રાનો અનુભવ કેવો રહ્યો તે આ વીડિયોમાં જોવા મળશે.
આ ત્રણ દિવસની અંબાજી પદયાત્રામાં અમારું લક્ષ્ય માત્ર અંબાજી પહોંચીને માતાજીના દર્શન કરવાનું હતું. રસ્તામાં મળેલી સેવા, ભક્તો અને યાત્રાના સુંદર અનુભવો પણ આ વીડિયોમાં જોવા મળશે.
આ યાત્રાનો આગળનો Part–3 પણ જરૂરથી જોતા રહેજો.
🙏 માતાજીના આશીર્વાદ સૌના જીવનમાં રહે એવી પ્રાર્થના.
વિડિયો ગમે તો Like 👍
ચેનલને Subscribe 🔔
અને કોમેન્ટમાં લખજો — બોલો અંબે માતાજી 🙏
• અંબાજી પદયાત્રા 🙏 | Ambaji Mata Yatra | ઉજ...
📍 Ambaji Mata Yatra
📍 Ambaji Padayatra
📍 Ambaji Mata Darshan
📍 Ambaji Temple Gujarat
📍 Gujarat Tourism
📍 Gujarat Travel Vlog
#Ambaji #AmbajiYatra #AmbajiPadayatra #AmbajiMataYatra #AmbajiDarshan #GujaratTravelVlog #RaKTravelVlog #Part2