Aaya Shravan Na Panch Somvar | આયા શ્રાવણ ના પાંચ સોમવાર | Gujarati Devotional Song | શિવ ભજન |
Ganesh Bhakti Ras
0:00 / 0:00
Aaya Shravan Na Panch Somvar | આયા શ્રાવણ ના પાંચ સોમવાર | Gujarati Devotional Song | શિવ ભજન |
308 530 просмотров · 1 год назад
Ganesh Bhakti Ras
63,6 тыс. подписчиков
308 530 просмотров · 1 год назад
@GaneshBhaktiRas-M13
Presenting : Aaya Shravan Na Panch Somvar | આયા શ્રાવણ ના પાંચ સોમવાર | Gujarati Devotional Song | શિવ ભજન |
#shiv #shivbhajan #bhajan #gujaratibhajan
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
મારે કરવી છે ભક્તિ અપાર
ભજન મારે કરવું છે
હો પહેલું ભજન મેં તો કૈલાશમાં કીધું
શંકર પાર્વતી નું નામ જ લીધું
મારો થઈ ગયો બેડો પાર
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
હો બીજું ભજન મેં તો અમરનાથમાં કીધું
શિવ શક્તિનું નામ જ લીધું મારા જીવનનો કરવા ઉદ્ધાર
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
ત્રીજું ભજન મેં તો વારાણસીમાં કીધું
કાશી વિશ્વનાથ નું નામ જ લીધું
મને મળી ગયું મોક્ષનું દ્વાર
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
હો ચોથું ભજન મેં તો કેદારમાં કીધું
દ્વાદશ જ્યોતિર્લિંગનું નામ જ લીધું
મારા આત્માનું થઇ ગયું કલ્યાણ
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
હો પાંચમું ભજન મેં તો હરિદ્વાર કીધું
ગંગા મૈયા માં મેં તો ડૂબકી રે મારી
મારા પાપોનો થઇ ગયો નાશ
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
હો પાંચ પાંચ સોમવાર નું વ્રત જે કરશે
એને ભોળાનાથ જરૂર મળશે
એનો થશે કૈલાશમાં વાસ
ભજન મારે કરવું છે
આવ્યા શ્રાવણના પાંચ સોમવાર ભજન મારે કરવું છે
Audio Song : Aaya Shravan Na Panch Somvar
Singer : Saroj Thakor
Music : Jayesh Patel , Nitin Solanki
Lyrics : Traditional
Deity : Shiv Bhagwan
Temple : Somnath
Festival : Maha Shivratri
Genre : Gujarati Devotional Song
Label : Ganesh Digital