Перейти к содержимому

Ahmedabad News: SG હાઇવે પર આ બ્રીજનું થશે આ તારીખે લોકાર્પણ

ABP Asmita

0:00 / 0:00

Ahmedabad News: SG હાઇવે પર આ બ્રીજનું થશે આ તારીખે લોકાર્પણ

1 887 просмотров · 7 ч назад
ABP Asmita
4 млн подписчиков
1 887 просмотров · 7 ч назад
Ahmedabad News: SG હાઇવે પર આ બ્રીજનું થશે આ તારીખે લોકાર્પણ અમદાવાદના SG હાઈવે પર વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળવાની છે. ઈસ્કોનથી સાણંદ સુધીના એલિવેટેડ કોરિડોરનું 9 નવેમ્બરે લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. અંદાજે 4 કિલોમીટર લાંબા આ એલિવેટેડ કોરિડોરનું નિર્માણ હરિયાણાની એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. આ કોરિડોર શરૂ થતાં SG હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. #Ahmedabad News # Sg Highway # #PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects | news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita