Перейти к содержимому

માર્ગ રોકો છો ગોપી શા માટે 👇#bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

માર્ગ રોકો છો ગોપી શા માટે 👇#bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official

3 582 просмотра · 3 нед. назад
i khodiyar official
43,7 тыс. подписчиков
3 582 просмотра · 3 нед. назад
તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે શું વાત કરું ને વિચાર કરું પૂર્ણ સંતાપ છે મારા મામા કંસ બોવ પાપી છે મારા સાત સાત ભાઈઓ ને માર્યા છે એને શીલા ઉપર પસાડા છે મારા માતા-પિતા કાળા ગ્રહમાં છે તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે મારા માતા પિતાને વચન દીધા છે 11 વર્ષને 52 દિવસ થયા છે એ તો હસતા અને રમતમાં વયા રે ગયાં તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે મારા મામાએ મુજને તેડાવ્યો છે અક્રૂડ આવ્યા છે એ માટે એણે ધનુષ્ય યજ્ઞ રાખ્યો છે તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે રાધા ઉભા રુદન કરે એની આંખો એ આંસુ ધારા વહે એને મોરલી આપીને વચનદીધા છે તમે ચૂણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે તમે આડા ફરો છો ગોપી શા માટે મારે જાવું છે મથુરાની વાટે કાકા આક્રુડા આવ્યા છે એ માટે તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે વલ્લભના સ્વામી શામળિયા છે એ તો ગોપીઓના રુદિયે વસ્યા છે એને વચન દીધા ને ગયા મથુરા વાટી તમે સુણો ગોપી મથુરામાં તો મારા મા ને બાપ છે. 🌷🙏🙏🙏🌷