Перейти к содержимому

અખાડો| Delhi વિપક્ષના વિરોધ સામે ઝૂકશે સરકાર?શિક્ષણમંત્રી પછી હવે જ્ઞાનેશ કુમારનું લેવાશે રાજીનામું?

News Gujarat Official

0:00 / 0:00

અખાડો| Delhi વિપક્ષના વિરોધ સામે ઝૂકશે સરકાર?શિક્ષણમંત્રી પછી હવે જ્ઞાનેશ કુમારનું લેવાશે રાજીનામું?

15 551 просмотр · 5 дней назад
News Gujarat Official
57,4 тыс. подписчиков
15 551 просмотр · 5 дней назад
અખાડો | દિલ્લીમાં વિપક્ષના ઉગ્ર વિરોધ સામે ઝૂકી જશે સરકાર?શિક્ષણમંત્રી પછી હવે જ્ઞાનેશ કુમારનું લેવાશે રાજીનામું? દિલ્લીમાં INDIA ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ તરફ કૂચ કરે તે પહેલાં જ બેરિકેડિંગ કરીને રસ્તો રોકવામાં આવ્યો તો રાહુલ ગાંધી બેરિકેડ પર કેમ ચઢ્યા...? વિપક્ષના નેતાઓ રસ્તા પર બેસી ગયા અને કેટલાક નેતાઓની અટકાયત કેમ કરવામાં આવી...? સમગ્ર વિરોધના કેન્દ્રમાં રહેલી SIR પ્રક્રિયાને લઈને વિપક્ષના આક્ષેપો શું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ શા માટે કરવામાં આવી રહી છે...? બીજી તરફ ચૂંટણી પંચ આ આરોપોને નકારી રહ્યું છે તો આખરે મતદાર યાદી અને Form-6ને લઈને વિવાદ ક્યાંથી શરૂ થયો...? સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે તેણે Form-6ના કોઈ બદલાયેલા વર્ઝનને મંજૂરી આપી નથી અને રેકોર્ડમાં કોણે શું બદલ્યું તે તપાસવાની વાત કરી છે... તો શું દિલ્લીની સડકો પરનો આ વિરોધ ખરેખર મતદાર અધિકારોનો સવાલ છે કે પછી મોટું રાજકીય શક્તિપ્રદર્શન...? ચૂંટણી પંચ, વિપક્ષ અને કોર્ટના વલણ વચ્ચે હવે સત્ય શું છે...? જુઓ આજનો અખાડો. Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #sir #aakhado #rahulgandhi #gyaneshkumar #electioncommission #priyankagandhi #akhileshyadav #mallikarjunkharge #delhiprotest #newsgujaratofficial (SIR Voter List, Rahul Gandhi Election Commission Protest, Gyanesh Kumar, Form 6 Controversy, Election Commission Protest, Delhi SIR Protest) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate