Перейти к содержимому

Dahod news | દાહોદમાં મુસાફરોના જીવ જોખમમાં! છકડો અને જીપમાં ઘેટાં-બકરાંની જેમ ભરાયા લોકો

ABP Asmita

0:00 / 0:00

Dahod news | દાહોદમાં મુસાફરોના જીવ જોખમમાં! છકડો અને જીપમાં ઘેટાં-બકરાંની જેમ ભરાયા લોકો

24 просмотра · 39 мин. назад
ABP Asmita
4 млн подписчиков
24 просмотра · 39 мин. назад
Dahod news | દાહોદમાં મુસાફરોના જીવ જોખમમાં! છકડો અને જીપમાં ઘેટાં-બકરાંની જેમ ભરાયા લોકો #DahodNews #GujaratNews #Overloading દાહોદ જિલ્લામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા વતન આવેલા મુસાફરો છકડો, જીપ સહિતના ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરતા નજરે પડ્યા.. જીપ, ઈકો સહિતના ખાનગી વાહનો પર પોતાના માલસામાન સાથે બેસીને મુસાફરો મુસાફરી કરવા માટે મજબુર બન્યા છે.. ખાનગી વાહનોમાં પણ ઘેંટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવી રહ્યા છે.. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી એસટી બસની સુવિધા અને સમય મુજબ સુવિધાનો અભાવ હોવાથી મુસાફરો આવી જોખમી સવારી કરવા માટે મજબુર બન્યા છે.. થોડા વધુ રૂપિયા કમાવાની લાલચમાં ખાનગી વાહન ચાલકો પણ મુસાફરોના જીવ સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે.. તો બીજી તરફ RTO અને ટ્રાફિક પોલીસ પણ આ આખોય તમાશો મુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.. #PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects | news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita