Перейти к содержимому

લખેલુ છે 🌺...ભોળા ઓ ભોળા 🙏... શંકર 🙏... જય ભોલેનાથ 🌺

Dashama Bhajan Mandal ત્રાકલ

0:00 / 0:00

લખેલુ છે 🌺...ભોળા ઓ ભોળા 🙏... શંકર 🙏... જય ભોલેનાથ 🌺

219 просмотров · 2 дня назад
Dashama Bhajan Mandal ત્રાકલ
8,99 тыс. подписчиков
219 просмотров · 2 дня назад
ભોળા ઓ ભોળા ભોળા ઓ શંકર ભોળા ભોળાશંકર અમી ની નજર રાખજો તારા ચરણોમાં અમને સદા રાખજે ...(૨) ભોળા ઓ શંકર ભોળા સારી દુનિયા છે સ્વાર્થ ની ભરેલી તારા વિના નથી કોઈની તારે છોરું અનેક મારે ભોળા તું એક તારી પ્રીતિ નો તાર બાંધી રાખજે ...(૨) ભોળા શંકર ભોળા... તારા ભક્તો કહે છે પોકારી મારી નૈયા નો થાજે સુકાની હરજો તનડા ના તાપ બાળો ભવ ભવ ના પાપ તારા દયા ના દ્વાર ખોલી નાખજે ...(૨) ભોળાઓ શંકર ભોળા... કંઈક જન્મોની આશા અમારી તારા ચરણોમાં થાવું પૂજારી ભોળા તારા દ્વારે હું તો આવી ઊભી મારા ભવ ભવ ના બંધન તોડી નાખજે...(૨) ભોળા ઓ શંકર ભોળા...,