Перейти к содержимому

મારી મહારાણી | Mari Maharani | Vishaldan Bati | New Gujarati Song 2026 | New Gujarati Love Song

Bharat Bhammar

0:00 / 0:00

મારી મહારાણી | Mari Maharani | Vishaldan Bati | New Gujarati Song 2026 | New Gujarati Love Song

285 214 просмотров · 1 мес. назад
Bharat Bhammar
194 тыс. подписчиков
285 214 просмотров · 1 мес. назад
👑✨ મારી મહારાણી | Mari Maharani ✨👑 A Song by Bharat Bhammar Presenting “મારી મહારાણી – Mari Maharani”, a beautiful New Gujarati Love Song 2026 sung by Vishaldan Bati. ❤️ નવ રસોમાંથી શૃંગાર અને સૌંદર્ય રસની સુંદર અનુભૂતિને સંગીત, મધુર શબ્દો અને સિનેમેટિક દૃશ્યો સાથે રજૂ કરતું અમારું નવું ગુજરાતી ગીત “મારી મહારાણી” આપ સૌ માટે પ્રેમથી રજૂ કરીએ છીએ. નવરાત્રી સ્પેશિયલ 2026ના અવસર પર રજૂ થતું આ Gujarati Love Song પ્રેમ, સૌંદર્ય અને લાગણીઓથી ભરેલી એક સુંદર કહાની રજૂ કરે છે. એક મધુર સ્વર… દિલને સ્પર્શતા શબ્દો… પ્રેમ અને સૌંદર્યથી ભરેલી એક અદ્ભુત કહાની… ❤️✨ 🎶 Song: મારી મહારાણી – Mari Maharani 🎤 Singer: Vishaldan Bati 🎵 Presented By: Bharat Bhammar 👉 AUDIO CREDITS Singer: Vishaldan Bati Lyrics: Vishaldan Bati & Shaktidan Gadhvi Music: Gaurang Pala Flute: Gaurav Bhatti Mandolin: Dinesh Bhosle Rhythm Arrangements: Kalim Sheikh Dhol & Percussions: Kalim Sheikh & Salim Zeriya Recorded By: Asif Shaikh @ Polyphonic Recording Studio Mixed & Mastered By: Asif Shaikh & Gaurang Pala 👉 VIDEO CREDITS Director: Pranav Jethva (JP) D.O.P: Jayesh Kaushik Artists: Samarth Sharma & Bhavika Khatri Editor & DI: Ashu Hir Production: Hardik Gohil Art Director: Mosin Khan Outfit By: Jeeja By GJ5 Fashion Baroda Light: Roashni Film Light Baroda Female Artist Outfit: Reevaj Designer Poster: Aman Agola 👉 VIDEO SEO & CHANNEL MANAGEMENT Video SEO & Channel Managed By: Dodiya Virendrasinh Make Gujarati Creators: @makegujaraticreators ❤️‍🔥 તમારો પ્રેમ જ અમારી સૌથી મોટી તાકાત છે. જો તમને New Gujarati Songs, Gujarati Love Songs, Gujarati Romantic Songs અને Vishaldan Bati ના ગીતો ગમતા હોય તો “મારી મહારાણી – Mari Maharani” ને Like, Share અને Comment જરૂર કરજો. 🎧 Watch • Feel • Love • Share 🔔 આવા જ નવા Gujarati Songs 2026 અને નવી મ્યુઝિક રિલીઝ માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. Thank you for watching and supporting “Mari Maharani” ❤️ ━━━━━━━━━━━━━━━━━━━━ 🎼 LYRICS – મારી મહારાણી ━━━━━━━━━━━━━━━━━━━━ મારી મહારાણી ગોરી તુતો સજી શણગાર લાગે નમણી પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી પૂતળી તું પારસની રુદિયાની રાણી મનને મારા ગમતી સૌથી મારી મહારાણી ચાલતી ચટક હરણી જેવી આંખ તારી અણીયાળી બોલ મધુરા જે હાલતા બોલો એ વાલી લાગે બોહું વાણી રુદિયે મારા બહુ ગમો છો એવા તમે રૂપરાણી કેડપાતલડી રૂપનો કટકો કાળજામાં કોરાણી મારા કાળજામાં કોરાણી...... પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી મનને મારા ગમતી સૌથી મારી મહારાણી કેડે કંદોરો પગમાં ઝાંઝર ચુડલી હાથે સારી હાર ગળામાં હીરલે મઢેલ ટીલડી રૂડી તારી નમણી નેણે નખરાળી તું રાધા જેવી રૂપાળી જિંદગી તારા નામ માથે મારી વાલી જાવું વારી વારી મારી વાલી જાવું વારી વારી.... પાતલડી તુતો લાગે કોઈ સ્વર્ગ ની પદમણી મનને મારા ગમતી સૌથી મારી મહારાણી ━━━━━━━━━━━━━━━━━━━━ 🏷️ HASHTAGS ━━━━━━━━━━━━━━━━━━━━ #MariMaharani #મારીમહારાણી #VishaldanBati #BharatBhammar #NewGujaratiSong #GujaratiSong2026 #GujaratiSong #New_Gujarati_Love_Song