Перейти к содержимому

Karnavati University | મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેએ KUમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

News18 Gujarati

0:00 / 0:00

Karnavati University | મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેએ KUમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

20 просмотров · 1 час назад
News18 Gujarati
4,53 млн подписчиков
20 просмотров · 1 час назад
Maharashtra FDA Commissioner Tukaram Mundhe interacted with students at a seminar at Karnavati University. Regarding compliance with food safety regulations, Mundhe stated that rules other than obtaining permission are not adequately followed. He emphasized the need to seriously consider obesity in children and highlighted that a lack of food safety affects public health. He also expressed the necessity to control the sale of fast food around schools. Furthermore, he advised starting preparations 21 days in advance to prevent adulteration during festivals. He noted that there is insufficient awareness among the public regarding the Food Safety Act. મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢેએ કર્ણાવતી યુનિવર્સિટીના સેમિનારમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.,, ફૂડ સેફ્ટીના નિયમોના પાલન અંગે મુંઢેએ કહ્યું કે પરમિશન લેવા સિવાયના નિયમોનું પૂરતું પાલન થતું નથી,.બાળકોમાં મેદસ્વીતા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે,,, તેમણે ફૂડ સેફ્ટીના અભાવે પબ્લિક હેલ્થ પર અસર થતી હોવાનું જણાવ્યું., સ્કૂલની આસપાસ ફાસ્ટ ફૂડના વેચાણ પર નિયંત્રણની જરૂરિયાત પણ વ્યક્ત કરી,,.તહેવારોમાં ભેળસેળ રોકવા 21 દિવસ પહેલાથી તૈયારીઓ શરૂ કરવા પણ સલાહ આપી,,, ફૂડ સેફ્ટી એક્ટ અંગે લોકોમાં પૂરતી અવેરનેસ ન હોવાનું તેમણે જણાવ્યું,, #maharashtra #tukarammunde #ias #news ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM