ઈસુ ખરો દ્રાક્ષાવેલો / ગુજરાતી સુપરહિટ ખ્રિસ્તી ગીત / GUJARATI CHRISTIAN SONG |Rinal Gamit Official
Rinal Gamit official
0:00 / 0:00
ઈસુ ખરો દ્રાક્ષાવેલો / ગુજરાતી સુપરહિટ ખ્રિસ્તી ગીત / GUJARATI CHRISTIAN SONG |Rinal Gamit Official
1 631 просмотр · 2 недели назад
Rinal Gamit official
1 тыс. подписчиков
1 631 просмотр · 2 недели назад
ઈસુ ખરો દ્રાક્ષાવેલો / ગુજરાતી સુપરહિટ ખ્રિસ્તી ગીત / GUJARATI CHRISTIAN SONG |Rinal Gamit Official
#gujratisong #gujratichristian #mashihisong #christian #jesus #jesuschrist #christianmusic #christ #yeshumasihsong #christianmusic #yesugeet
Song lyrics....
પ મ ગ રે સા સા સા
નિ સા રે સા ધ ધ ધ
નિ સા રે ગ રે રે રે
પ મ ગ રે સા સા સા
ઈશુ ખરો દ્ભાક્ષાવેલો, તેની અમે ડાળીયો
ઈશુ એ વચનો કહ્યા, વચનો થી શુદ્ભ થાઓ...( ૨ )
ફળ આપો ફળ આપો
ફળવંત બની ફળ આપો...( ૨ )
૧.
હરેક ડાળી જે ફળ ના આપે
કાપી નંખાશે તે ડાળી...( ૨ )
કાપી નંખાશે ફેકી દેવાશે...( ૨ )
અગ્નિ મા બાળ નંખાશે...( ૨ )
ફળ આપો ફળ આપો.......
૨.
માંરામા રહો તો હું તમારા માં
તો ઘણા ફળો આપશો...( ૨ )
ચાહો તે માંગો,બહુ ફળ આપો
પિતાને મળે મહીમા...( ૨ )
ફળ આપો ફળ આપો.......
૩.
પિતા છે માળી હું છું ડાળી
ઈશુ છે ખરો દ્ભાક્ષાવેલો...( ૨ )
ફળવંત બની તમે ફળ આપતા રહો...( ૨ )
ઈશુ મા રહી તમે ફળીભુત થાવો...( ૨ )
ફળ આપો ફળ આપો.......