TAT Higher Secondary Mains Essay | NEP 2020 અને શિક્ષકોની બદલાતી ભૂમિકા
mission Government Exam
0:00 / 0:00
TAT Higher Secondary Mains Essay | NEP 2020 અને શિક્ષકોની બદલાતી ભૂમિકા
2 995 просмотров · 2 месяца назад
mission Government Exam
5,73 тыс. подписчиков
2 995 просмотров · 2 месяца назад
નમસ્કાર મિત્રો,
ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા (TAT Higher Secondary Mains Exam) ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ગુજરાતી વર્ણનાત્મક પેપરમાં 'નિબંધ લેખન' ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
આજના વિડીયોમાં વર્તમાન પ્રવાહ અને શૈક્ષણિક પ્રવાહને અનુલક્ષીને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને શિક્ષકોની બદલાતી ભૂમિકા" (NEP 2020 and Changing Role of Teachers) પર એક આદર્શ અને પ્રભાવશાળી નિબંધ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ નિબંધમાં આચાર્ય ચાણક્યના સુવિચારો, કાવ્ય પંક્તિઓ, બહુવિધ જ્ઞાન શાખાઓ (Multidisciplinary Approach), પ્રાયોગિક શિક્ષણ (Experiential Learning), અને ૩૬૦ ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરીને પરીક્ષાલક્ષી માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
આ વિડીયોમાં તમે શીખશો:
નિબંધની શરૂઆત આકર્ષક રીતે કેવી રીતે કરવી?
NEP 2020 અંતર્ગત શિક્ષકની બદલાતી જવાબદારીઓ.
ટેકનોલોજી, માતૃભાષા અને મૂલ્યાંકન પદ્ધતિમાં શિક્ષકનો રોલ.
ટાટ મેન્સ પરીક્ષામાં વધુ ગુણ મેળવવાની ટેકનિક.
વિડીયો પૂરો જોજો અને તમારી તૈયારી કરGroup માં જરૂર શેર કરજો! चैनल को Subscribe કરવાનું ભૂલતા નહીં.
➡️ અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ:
https://t.me/+N07Ue3ePIhk3MmY1
👇 TAT-HS MAINS EXAM પ્લેલિસ્ટ જોવા માટે:
• TAT-HS MAINS EXAM
#TAT_Mains #NEP2020 #TATHigherSecondary #TAT_HS_Mains #GujaratiEssay #TAT_Mains_Preparation #RashtriyaShikshanNiti2020 #GujaratiNibandh #TeachersRoleInNEP #GSEB #TAT_Exam_2026
TAT Higher Secondary Mains, TAT HS Mains Gujarati, NEP 2020 Essay in Gujarati, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નિબંધ, શિક્ષકોની બદલાતી ભૂમિકા નિબંધ, TAT Mains Gujarati Nibandh, TAT Higher Secondary Gujarati Descriptive, National Education Policy 2020 Gujarati, TAT Mains imp essay.