Перейти к содержимому

Kaushik Bharwad | Bole Jina Jina Mor DJ| Tejal Thakor | New DJGujarati Song 2026 | bholo 03

BHOLO_03

0:00 / 0:00

Kaushik Bharwad | Bole Jina Jina Mor DJ| Tejal Thakor | New DJGujarati Song 2026 | bholo 03

4 870 просмотров · 11 дней назад
BHOLO_03
604 подписчика
4 870 просмотров · 11 дней назад
Kaushik Bharwad | Bole Jina Jina Mor | Tejal Thakor | New Gujarati Song 2026 | Jhankar Music #bholo_03 Dj Rock Dandiya-2||Gujarati Nonstop Garba 2015||Aishwarya Majmuda || PopularOnYouTubeIndia 1200 બનાહ નો કોનુડો / 1200 banah no konudo DJ RIMIX SONG NEW SONG 2026 na song એકલા પડ્યા ઉઉઉ ઉઉઉ| સિંગર શિલ્પા|intagram treding song 2026 | diyodar | Kaushik Bharwad | Bole Jina Jina Mor DJ| Tejal Thakor | New DJGujarati Song 2026 | bholo 0 Ja Ja Juthadi Panchi Sur me gate hai Song♥️🥀 || Dj | Hard Bass ❤️‍🔥|JBL Dj Remix🥀| | Nonstop Dj Remix વારે વારે તું રિહાય ( Vare vare tu rihay ) New Song Gujarati 2026 New Gujarati Treding Live 🎧 Garba Remix Part -1 💥🔥Gujarti Garba 2026 Dj Remix ( Dj Divyesh ) Ja Ja Juthadi Morla ni maniti. Kaushik bharvad (dhruv goswami) Thakar Tara Raj Ma Ame Anytime Mojma Kaushik Bharwad | Vala Sajan Re - 4K Video | Tejal Thakor | New Gujarati Song 2026 | Jhankar Music Maanigar Morlo || Kaushik Bharwad || Tejal Thakor || New Latest Gujarati Song 2020 || Jhankar Music Bhaibandh kohinur........ Kaushik Bharwad | Bole Jina Jina Mor | Tejal Thakor | New Gujarati Song 2026 | Jhankar Music Jignesh Barot | Madhavne Madava Gyata | માધવને મળવા ગયા | જીગ્નેશ બારોટ | New Gujarati Song 2026 Jhankar Music Gujarati Present Latest Love Video Song titled "Bole Jina Jina Mor - બોલે જીણા જીણા મોર", Sung by Kaushik Bharwad, Tejal Thakor, Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari, Starring : Karan Rajveer, Kinjal Patel, & Directed by Dipak Turi Join this channel: Je Khoyu Ae Mara Nasib Ma Natu | Jaymin Dabhoda | Dharmik Bamosana | New Ramapir Song |@Maiya_music Romsa Aayi Tari Bij | JK Timba | Malod Live Ramel | Gujarti Trending Song 2025 | Design Studio Tari Hath Joyi Se | JK Timba | Gujarati Trending Song 2026 | Shekhpar | Design Studio ગાડી યો હેડી બીજ ભરવા રણુજા👏🌎 Marvad Farva Gyata | Jignesh Kaviraj | DJ Mahesh 1204 (EDM MIX) New Gujrati Song DJ Remix હે માધવ || He Madhav || Vishaldan Bati || Krishna Song 2026 || Janmashtami Song || New Gujarati Song "બોલે જીણા જીણા મોર" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે... 🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Bole Jina Jina Mor ♪ Singer : Kaushik Bharwad, Tejal Thakor ♪ Lyrics : Jashwant Gangani ♪ Music : Vishal Vagheshwari ♪ Studio : Bholo 03 Aedit 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Producer : Maarss Movies and Music (Jhankar Music) ♪ Project Lead By : Jagdish Goyani ♪ Starring : Karan Rajveer, Kinjal Patel ♪ Direction & Choreography : Dipak Turi ♪ DOP : Chirag Kachariya ♪ Ass.Director : Parth Kakadiya ♪ Editor : Om Miyani ♪ Make Up- Hair : Panna Solanki ♪ Production : Zakirkhan ♪ Genre : Gujarati Love Song ♪ Music Label : Jhankar Music #kaushikbharwad #tejalthakor #gujaratinewsong #jhankarmusicgujarati 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://surl.li/paemjj ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://surl.li/bnuyfq ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://surl.lu/fhhtox ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://surl.li/evogdl ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/aylpdp ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.lu/jgzviu ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://surl.li/cfhrjg ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/paemjj ---------------------------------- 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇 F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર હે હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર હે હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર M: હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર M: હે અમે પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર તને પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર M: થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર F: હે શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ અલ્યા શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ હે રોક્યું રોકાય ના કોઈને કેવાય ના મન માં કઈ કઈ થાતુ M: તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર M: થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર M: હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ રૂપાળા ઘોડલે તારા તે મોડાવે જાડેરી જાન લઇ આવું F: હે રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર હે રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર M: હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર M: હો મારી ચિતડા કેરી ચોર F: હો બોલે જીણા જીણા મોર ---------------------------- કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો ✨ About the Video: 🎵 Gujarati Love Song 💞 Theme: Love, Romantic If you enjoyed this song, don’t forget to: 👍 Like 💬 Comment your favorite line 🔔 Subscribe for more romantic love songs Thanks for your Love and Support ! #kaushikbharwad #tejalthakor #gujaratinewsong #jhankarmusicgujarati