Перейти к содержимому

☘️3500 વર્ષ જૂનું રહસ્યમય કંનનાથ મહાદેવ મંદિર | પાણી, દૂધ અને લોહીનું રહસ્ય! 😱🔱KANNATH MAHADEV

😊Shyama Sadhu🧿

0:00 / 0:00

☘️3500 વર્ષ જૂનું રહસ્યમય કંનનાથ મહાદેવ મંદિર | પાણી, દૂધ અને લોહીનું રહસ્ય! 😱🔱KANNATH MAHADEV

184 просмотра · 8 дней назад
😊Shyama Sadhu🧿
26 подписчиков
184 просмотра · 8 дней назад
☘️3500 વર્ષ જૂનું રહસ્યમય કંનનાથ મહાદેવ મંદિર | પાણી, દૂધ અને લોહીનું રહસ્ય! 😱🔱KANNATH MAHADEV 📍પાકું સરનામું (Address) શ્રી કંનનાથ મહાદેવ મંદિર, ગામ: કનેસરા, તાલુકો: જસદણ,જિલ્લો: રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૬૦ 🔱 કંનનાથ મહાદેવ મંદિર — ડુંગરોની વચ્ચે આવેલું એક રહસ્યમય અને પૌરાણિક શિવાલય. સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર આશરે 3500 વર્ષ જૂનું પશ્ચિમામુખી શિવાલય છે. કહેવાય છે કે એક રાજા સરોવર ખોદાવી રહ્યા હતા ત્યારે અહીંથી એક શિવલિંગ પ્રગટ થયું હતું. લોકમાન્યતા અનુસાર રાજાએ શિવલિંગ પર પ્રથમ ઘા મારતા પાણી નીકળ્યું, બીજા ઘા પર દૂધ અને ત્રીજા ઘા પર લોહી નીકળ્યું હતું. ત્યારથી આ સ્થાન પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. 🙏🔱 ડુંગરોની વચ્ચે છુપાયેલું આ Hidden Temple ખરેખર આસ્થાનું અને રહસ્યનું અનોખું સ્થાન છે. 🙏 હર હર મહાદેવ 🔱 વિડિયો પસંદ આવે તો Like 👍 Share ↗️ અને Channel ને Subscribe જરૂર કરજો. 🔥 Hashtags #કંનનાથમહાદેવ #shibanshkp #KannanathMahadev #Mahadev #shyamasadhu #HarHarMahadev #ShivTemple #youtube #HiddenTemple #AncientTemple #mahakal #MysteryTemple #જયમહાદેવ #viralvideo #શિવાલય #mandir #mahadev #Rajkot #shortsfeed #Jasdan #videos #Kansera #trending #Gujarat #rajkotrain #GujaratTourism #MahadevStatus #Bholenath #traveling #જયભોલેનાથ #temple #ગુજરાતનાંમંદિરો #sawan #પૌરાણિકમંદિર #tohar #festival 🔎 Keywords / Tags કંનનાથ મહાદેવ મંદિર, Kannanath Mahadev Mandir, Kananath Mahadev, કંનનાથ મહાદેવ, Kansera Mahadev Mandir, જસદણ મહાદેવ મંદિર, Rajkot Mahadev Temple, Hidden Temple Gujarat, Ancient Shiva Temple, 3500 years old temple, પશ્ચિમામુખી શિવાલય, રહસ્યમય શિવ મંદિર, Mystery Shiva Temple, Mahadev Temple Gujarat, Jasdan Tourism, Rajkot Tourism, Gujarat Ancient Temple, Shivling Mystery, પાણી દૂધ લોહી રહસ્ય, Har Har Mahadev, Bholenath, ગુજરાતના પ્રાચીન મંદિરો.