Перейти к содержимому

Brother group ગણપતિ વિસર્જન 💜🫶🏻

Mayur vlogs

0:00 / 0:00

Brother group ગણપતિ વિસર્જન 💜🫶🏻

195 просмотров · 9 дн. назад
Mayur vlogs
666 подписчиков
195 просмотров · 9 дн. назад
આજે બ્રધર ગ્રુપ સાથે ગણપતિ બાપ્પાના વિસર્જનનો દિવસ એકદમ યાદગાર રહ્યો 🙏❤️ ઢોલ-નગારાના તાલે ધમાલ, ભાઈઓ સાથે ફૂલ મોજ-મસ્તી અને બાપ્પાની ભક્તિ સાથે આખું વાતાવરણ ગણેશમય બની ગયું 🥳🔥 ગણપતિ બાપ્પાની સવારી, જોરદાર લાઈટિંગ, ફટાકડાની રોશની અને ભાઈઓ સાથેની આ મસ્તી તમને આ વિડિયોમાં જોવા મળશે ❤️✨ 🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏 🌺 આવતા વર્ષે વહેલા આવજો બાપ્પા ❤️ વિડિયો ગમે તો Like 👍 Comment 💬 Share 🔁 અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં ❤️ #GanpatiVisarjan #GanpatiBappaMorya #BrotherGroup #Ganpati #Visarjan #MayurVlogs #GujaratiVlog #Masti #FullMoj #GaneshChaturthi