Non Stop Shiv Bhajan શિવ ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shambhu Sharane Padi | Shiv Mala
Nova Gujarati
0:00 / 0:00
Non Stop Shiv Bhajan શિવ ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shambhu Sharane Padi | Shiv Mala
1 028 332 просмотра · 1 год назад
Nova Gujarati
976 тыс. подписчиков
1 028 332 просмотра · 1 год назад
Non Stop Shiv Bhajan શિવ ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shambhu Sharane Padi | Shiv Mala
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com
Popular Shiva Videos
🙏🏻 Shiv Mala 108 - • શિવ માળા 108 Shiv Mala 108 Full with Lyric...
🙏🏻 Shambhu Sharne Padi - • શંભુ શરણે પડી Shambhu Sharne Padi | શિવ ભજ...
🙏🏻 Che Mantra Maha Mangalkari - • Chhe Mantra Maha Mangalkari Om Namah Shiva...
🙏🏻 Om Mangalam Omkar Mangalam - • ૐ મંગલમ Om Mangalam | Shiv Bhajan ભજન | Gu...
🙏🏻 Mahamrityunjay Mantra - • Видео
🙏🏻 Shiv Aarti with Gujarati Lyrics - • શિવ આરતી Shiv Aarti with Gujarati Lyrics |...
Song Listing:
00:00 - Intro
00:11 - શંભુ શરણે પડી
12:00 - છે મંત્ર મહા મંગલ કારી
21:28 - શિવ માળા 108
34:22 - કૈલાશ કે નિવાસી
41:55 - નગર મેં જોગી આયા
50:12 - શંકર તેરી જટા મે
57:45 - તાળી પાડો તો મહાદેવ ની
1:08:25 - ૐ મંગલમ ૐકાર મંગલમ
1:21:39 - ઓમ નમઃ શિવાય હર હર ભોલે
1:45:16 - સોમનાથ આરતી - ૐ જય શિવ ઓમકારા
Lyrics:
ૐ નમઃ શિવાય
Om Namah Shivay
ૐ નમઃ શિવાય
Om Namah Shivay
ૐ નમઃ શિવાય
Om Namah Shivay
ૐ નમઃ શિવાય
Om Namah Shivay
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
તમે ભક્તો ના દુઃખ હરનારા
Tame Bhakto Na Dukh Harnara
શુભ સૌવ નુ સદા કરનારા
Shubh Saunu Sada Karnara
તમે ભક્તો ના દુઃખ હરનારા
Tame Bhakto Na Dukh Harnara
શુભ સૌવ નુ સદા કરનારા
Shubh Saunu Sada Karnara
હું તો મંદ મતી તારી અકળ ગતિ
Hu Toh Mandmati Tari Akal Gati
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
Ange Bhasm Smashan Ni Choli
સંગે રાખો સદા ભુત ટોળી
Sange Rakho Sada Bhoot Toli
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
Ange Bhasm Smashan Ni Choli
સંગે રાખો સદા ભુત ટોળી
Sange Rakho Sada Bhoot Toli
ભાલે તિલક કર્યું
Bhale Tilak Kariyu
કંઠે વિષ ધરિયું
Kanthe Vish Dhariyu
અમૃત આપો
Amrut Aapo
દયા કરી શીવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
નેતી નેતી જયાં વેદ ભણે છે
Neti Neti Jya Ved Bhane Che
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
Maru Chitdu Tya Java Chahe Che
નેતી નેતી જયાં વેદ ભણે છે
Neti Neti Jya Ved Bhane Che
મારું ચીતડું ત્યાં જાવા ચહે છે
Maru Chitdu Tya Java Chahe Che
સારા જગ મા છે તું
Sara Jag Ma Che Tu
વસુ તારા મા હું
Vasu Tara Ma Hu
શક્તિ આપો
Shakti Aapo
દયા કરી શીવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
હું તો એકલ પંથી પ્રવાસી
Hoon Toh Ekal Panthi Pravasi
છતાં આતમ કેમ ઉદાસી
Chata Aatam Kem Udasi
હું તો એકલ પંથી પ્રવાસી
Hoon Toh Ekal Panthi Pravasi
છતાં આતમ કેમ ઉદાસી
Chata Aatam Kem Udasi
થાકયો મથી રે મથી
Thakyo Mathi Re Mathi
કારણ જડતું નથી
Karan Jadtu Nathi
સમજણ આપો
Samjan Aapo
દયા કરી શીવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
આપો દ્રષ્ટી મા તેજ અનોખું
Aapo Drashti Ma Tej Anokhu
સારી સૃષ્ટિ મા શિવ રૂપ દેખુ
Saari Shrushti Ne Shivroop Dekhu
આપો દ્રષ્ટી મા તેજ અનોખું
Aapo Drashti Ma Tej Anokhu
સારી સૃષ્ટિ મા શિવ રૂપ દેખુ
Saari Shrushti Ne Shivroop Dekhu
મારા મન માં વસો
Mara Mann Ma Vaso
હૈયે આવી વસો
Haiye Aavi Vaso
શાંતિ આપો
Shanti Aapo
દયા કરી શીવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
માંગુ ઘડી એ ઘડી
Mangu Ghadi Ae Ghadi
કષ્ટ કાપો
Kasht Kapo
દયા કરી શિવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
ભોળા શંકર ભવ દુખ કાપો
Bhola Shankar Bhav Dukh Kapo
નિત્ય સેવા નુ શુભ ધન આપો
Nitya Seva Nu Shubh Dhan Aapo
ભોળાશંકર ભવ દુખ કાપો
Bhola Shankar Bhav Dukh Kapo
નિત્ય સેવા નુ શુભ ધન આપો
Nitya Seva Nu Shubh Dhan Aapo
ટાળો માન મદા
Tado Maan Mada
ગાળો ગર્વ સદા
Gado Garv Sada
ભક્તિ આપો
Bhakti Aapo
દયા કરી શીવ દર્શન આપો
Daya Kari Shiv Darshan Aapo
શંભુ શરણે પડી
Shambhu Sharane Padi
Mangu Ghadi Ae Ghadi
Kasht Kapo
Daya Kari Shiv Darshan Aapo
Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in
#ShivBhajan #GujaratiBhajan #GujaratiSongs