Перейти к содержимому

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે સેંકડો અનાથ દીકરીઓનાં લગ્ન કેમ યોજે છે?

BBC News Gujarati

0:00 / 0:00

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે સેંકડો અનાથ દીકરીઓનાં લગ્ન કેમ યોજે છે?

133 370 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
133 370 просмотров · 4 г. назад
#Surat #Marriage #bbcgujarati #gujaratinews સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ૩૦૦ અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને કન્યાદાન કર્યું. મહેશ સવાણી અને સવાણી ગ્રુપ વર્ષોથી માતાપિતા વિનાની અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. તેમજ તેમની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે અત્યાર સુધી 4 હજારથી પણ વધુ અનાથ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.ત્યારે જાણીએ તેમને દિકરીના લગ્ન કરાવવાની શરૂઆત કઈ રીતે કરી હતી? તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati