Перейти к содержимому

નસવાડીમાં નવરાત્રિની ધૂમ સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

Prakop News

0:00 / 0:00

નસવાડીમાં નવરાત્રિની ધૂમ સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

13 просмотров · 1 день назад
Prakop News
4,16 тыс. подписчиков
13 просмотров · 1 день назад
નસવાડીમાં નવરાત્રિની ધૂમ! 🔥 સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે ગરબાની રમઝટ નસવાડીના સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે નવરાત્રિ મહોત્સવમાં ભક્તિ અને ગરબાનો ઉત્સાહ જોવા મળ્યો. આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનના હસ્તે મા અંબેની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની ધૂન પર મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રિની ઉજવણી કરી હતી. 📍 સ્થળ: સરકાર ફળિયા ચાર રસ્તા, નસવાડી, છોટાઉદેપુર 🎤 રિપોર્ટર: મુકેશ પરમાર 🔴 PRAKOP NEWS સાથી ખબર... સર્વના માટે!