Перейти к содержимому

દિલ ખુશ થઈ ગયું! 🤩 શેઠ સાથે હોટલમાં જોરદાર જમવાની મજા | Hitesh Vaghela Vlogs

HiteshVaghelaVlogs

0:00 / 0:00

દિલ ખુશ થઈ ગયું! 🤩 શેઠ સાથે હોટલમાં જોરદાર જમવાની મજા | Hitesh Vaghela Vlogs

227 просмотров · 8 дн. назад
HiteshVaghelaVlogs
107 подписчиков
227 просмотров · 8 дн. назад
જય માતાજી! જય દ્વારકાધીશ મિત્રો! 🙏 આજની આ વ્લોગ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે સંધિ પડવાનો દિવસ હતો અને આપણા શેઠ આપણને બધા મિત્રોને (૭-૮ જણા) હોટલમાં જમવા માટે લઈ ગયા હતા! કારખાનાથી લઈને રસ્તામાં મિત્રો સાથે મસ્તી, વાતો અને હોટલ પર પહોંચીને સાથે બેસીને જમવાની મજા—આ બધી જ અદભુત ક્ષણો આ વીડિયોમાં કેપ્ચર કરી છે. વિડિયો પૂરો જરૂર જોજો અને જો તમને આપણો આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! ❤️... #GujaratiVlog #VillageLife #FactoryLife #FriendsParty #GujaratiVlogs #HiteshVaghelaVlogs #GujaratiVlog #GujaratiVlogs #SandhiPadva #FactoryFriends #GujaratiLifestyle #VillageVlogs #Foodie #BestSethEver #GujaratVlog #DesiVlogs