Перейти к содержимому

Chhuk Chhuk Railgadi | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક રેલગાડી |

kids Gujarati Songs & Fun

0:00 / 0:00

Chhuk Chhuk Railgadi | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક રેલગાડી |

3 082 431 просмотр · 4 г. назад
kids Gujarati Songs & Fun
2,43 млн подписчиков
3 082 431 просмотр · 4 г. назад
​‪@kidssongsfun‬ Presenting : Chhuk Chhuk Railgadi | Cartoon Video | ગુજરાતી બાળગીત | છુક છુક રેલગાડી | #railgadi #train #cartoonvideo #kids #cartoon Song : Gadi Aavi Gadi Aavi Singer : Ruchita Prajapati Lyrics : Pratap Sodhha Music : Jayesh Shadhu Genre : Gujarati Kids Song Label : Ganesh Digital ગાડી આવી ગાડી આવી (2) ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો પોપું બોલે ભોપુ બોલે છુક છુક કરતી જાય ગાડી સરરર સરકી જાય છે, ગાડી ગાડી આવી (2) ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો ડુંગર ઉપર નદી કિનારે ઉંચે નીચે જાય છોકરાં જોવા વેલા આવજો ગાડી લાવી રમકડાં નવી ચોકલેટના ડબા છોકરાં ખાવા વેલા આવજો, ગાડી આવી ગાડી આવી (2) ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો મામાને ઘેર જાય એ તો, માસી ને ઘેર જાય ભાઈબંધ ભેગા વેલા આવજો, ઢીંગા મસ્તી કરતા કરતા ગાડી માં બેસી જાય છોકરા વેલા ઘેર આવજો, ગાડી આવી ગાડી આવી (4) ગાડી મુંબઈ જાય છે, છોકરાં દોડી દોડી આવજો (2) આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો વનરાજાની જાન    • Vanraja Ni Jaan | Bal Geet | Cartoon Video...   રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા    • Ringan To Raja Bataka Vagade Vaja | Bal Ge...   મમ્મીનાં હાથમાં વેલણ છે    • | Mummy Na Haath Ma Velan Chhe | Bal Geet ...   પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ    • Halardu | Podhhi Ja Mara Lal | lori | Bal ...   ફુગ્ગાવાળો    • Fugga wado | Balloon Song | Bal Geet | Car...   છુક છુક ગાડી    • Chhuk Chhuk Karti Gadi Jay | Rail Gadi | B...   ગુજરાતી કક્કો    • Gujarati Kakko & Swar | Cartoon Video | ગુ...   નાની મારી આંખ    • Nani Mari Aankh | Bal Geet | Cartoon Video...   નાનકડી બેન    • Nanakadi ben | Bal Geet | Cartoon Video | ...   એક બિલાડી જાડી    • Ek Biladi kadi | Bal Geet | Cartoon Video ...