Перейти к содержимому

શ્રીમદ્ ભગવદ્ ગીતા 🙏અધ્યાય 7 || Gujarati story ♥️ ||Sahitya | suvichar |Jivan Ni Sharuaat

Jivan Ni Sharuaat

0:00 / 0:00

શ્રીમદ્ ભગવદ્ ગીતા 🙏અધ્યાય 7 || Gujarati story ♥️ ||Sahitya | suvichar |Jivan Ni Sharuaat

174 просмотра · 11 дней назад
Jivan Ni Sharuaat
999 подписчиков
174 просмотра · 11 дней назад
શ્રીમદ્ ભગવદ્ ગીતા 🙏અધ્યાય 7 || Gujarati story ♥️ ||Sahitya | suvichar |Jivan Ni Sharuaat જ્ઞાનવિજ્ઞાનયોગ શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ!અનન્ય પ્રેમથી મારામાં ચિત્ત ને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયે લો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ,બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળ.હું તારે માટે આ વિજ્ઞા નસહિત તત્ત્વ જ્ઞાનન સંપૂર્ણપણે કહીશ,જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણ વાલાયક શેષ નથી રહેતું.હજારો માણસોમાં થી કોઈ એક મને પામવા માટે પ્રય ત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્ત્વથી એટલે કે યથાર્થરૂપે જાણી શકે છે.અને અહંકાર પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ, આકાશ,મન,બુદ્ધિ આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે.આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ.હે અર્જુન!તું એમ સમજ કે સઘળા જીવો આ બન્ને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું.હે ધનં જય!મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી;આ આખું જગત દોરા માં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે.હે કોન્તેય!હું જળમાં રસ છું,ચન્દ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું,બધા વેદોમાં ઓંકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું.હું પૃથ્વીમાં પવિત્ર ગન્ધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપ સ્વીઓમાં તપ છું.હે પાર્થ!તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ;હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છે.હે ભરતવંશી ઓમાં શ્રેષ્ઠ!હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું.અને વળી,જે સત્ત્વ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે,એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ;એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી.ગુણોનાં કાર્યરૂપ સાત્ત્વિક,રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણીસમુદાય મોહ પામી રહ્યો છે,માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમકે આ અલૌકિક અર્થાત્ ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે.પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે,તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર- સાગરને તરી જાય छे.માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે,એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર,મનુષ્યોમાં અધમ,દૂષિત કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા હે ભરતશ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી,આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકાર ના ભક્તજનો મને ભજે છે.એમનામાં થી હંમેશાં મારામાં એકાત્મભાવે સ્થિત, અનન્ય પ્રેમભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે;કેમકે મને તત્ત્વ થી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે.આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે,છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે;કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિસ્વરૂપ એવા મારામાં જ સમ્યક્ રીતે સ્થિત છે.ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્ત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે’એવા ભાવે મને ભજે છે:એ મહાત્મા ઘણો દુર્લભ છે.અમુક-અમુક ભોગોની કામ Your Queries: shubh jivan shubh jivan jivvani shuruaat shubh jivan jiyo na shubh jivan liquid shubh jivan bura shubh jivan natok shubh jivani kotha bole hello shubh jivan bura shubh nabi jivani mohalla shubh jivani