ભાડથર પેટાચૂંટણી પ્રચારમાં Isudan Gadhvi નો સરકાર પર મોટો પ્રહાર, ખેડૂતોના મુદ્દે ગરમાયું રાજકારણ!
KhedutPothi
0:00 / 0:00
ભાડથર પેટાચૂંટણી પ્રચારમાં Isudan Gadhvi નો સરકાર પર મોટો પ્રહાર, ખેડૂતોના મુદ્દે ગરમાયું રાજકારણ!
8 263 просмотра · Трансляция закончилась 15 часов назад
KhedutPothi
41 тыс. подписчиков
8 263 просмотра · Трансляция закончилась 15 часов назад
#IsudanGadhvi #BhadtharElection #AAPGujarat #FarmersFirst #DwarkaPolitics #gujaratelection2022 #bjpgujarat #poonammadam #mulubhaibera #devbhoomidwarka #aapvsbjp #brijrajsolanki #virubhai
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર તેજ થયો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાડથરમાં ચૂંટણી સભા ગજવી ખેડૂતોના પડતર પ્રશ્નો અને પાક નુકસાની મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂત મતદારોને રીઝવવા AAP એ કમર કસી છે, જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ અને પ્રચાર ના અંશો live
Bhadthar District Panchayat Election, Isudan Gadhvi Live, Dwarka Bye Election 2026, AAP Gujarat Campaign, Isudan Gadhvi Speech Bhadthar, Gujarat Farmers Issue, ખેડૂતોના મુદ્દે ઈસુદાન ગઢવી, ભાડથર પેટા ચૂંટણી લાઈવ, આમ આદમી પાર્ટી ગુજરાત, દ્વારકા ચૂંટણી પ્રચાર