20 જણાએ બનાવી ખારી ભાત! મહારાષ્ટ્ર માં ગાડી ખાલી ન થઈ! ટ્રક પાર્કિંગ માં રસોઈ 🚛
Vishal Rabari vlogs
0:00 / 0:00
20 જણાએ બનાવી ખારી ભાત! મહારાષ્ટ્ર માં ગાડી ખાલી ન થઈ! ટ્રક પાર્કિંગ માં રસોઈ 🚛
6 646 просмотров · 4 мес. назад
Vishal Rabari vlogs
2,36 тыс. подписчиков
6 646 просмотров · 4 мес. назад
હેલો મિત્રો! ગુજરાતથી મહારાષ્ટ્રની આ સફરમાં આજે અમારો ૪ દિવસ છે. કંપનીએ પહોંચ્યા પછી સવારની શરૂઆત થઈ બધા મિત્રોએ સાથે મળીને બનાવેલી ગરમાગરમ ચાથી! ☕ એ પછી અમે ગયા લોકલ માર્કેટમાં રાશન અને તાજું બકાલું (શાકભાજી) લેવા.
આજના લંચમાં કંઈક સ્પેશિયલ હતું—અમે બનાવી કચ્છની ફેમસ અને સ્વાદિષ્ટ 'ખારી ભાત'! 😋 અને સાંજ પડતાં જ મહારાષ્ટ્રમાં રહીને કચ્છની યાદ તાજી કરવા ગરમાગરમ દાબેલી અને જલેબીની જયાફત ઉડાવી. રાત્રે પણ બધાએ સાથે મળીને મસ્ત ડિનર બનાવ્યું.
મિત્રો સાથે પ્રવાસમાં આવી રસોઈ કરવાની મજા જ કંઈક અલગ છે! આખો વ્લોગ જુઓ અને લાઈક-શેર કરવાનું ભૂલતા નહીં! 👇