નડિયાદના ગૌરવસમાન વિજ્ઞાન-ગણિતના શિક્ષક…સંગીતના ગુરૂ શ્રી હરિશભાઈ દેસાઈ સાથેની એક યાદગાર મુલાકાત...
𝐑𝐚𝐧𝐚 K𝐚𝐫𝐚𝐧𝐬𝐢𝐧𝐡 𝐆𝐚𝐧𝐮𝐛𝐡𝐚
0:00 / 0:00
નડિયાદના ગૌરવસમાન વિજ્ઞાન-ગણિતના શિક્ષક…સંગીતના ગુરૂ શ્રી હરિશભાઈ દેસાઈ સાથેની એક યાદગાર મુલાકાત...
766 просмотров · 1 месяц назад
𝐑𝐚𝐧𝐚 K𝐚𝐫𝐚𝐧𝐬𝐢𝐧𝐡 𝐆𝐚𝐧𝐮𝐛𝐡𝐚
423 подписчика
766 просмотров · 1 месяц назад
🎶📚 વિજ્ઞાન અને ગણિતના શિક્ષક… અને ફિલ્મી સંગીતની દુનિયામાં પણ અનોખું યોગદાન! 🎵✨
નડિયાદનું ગૌરવ અને ફિલ્મી ગીતોમાં રાગ રાગીણી શોધીને ગીત-સંગીતમાં આગવી ઓળખ ઉભી કરનાર શ્રી હરિશભાઈ દેસાઈ સાથેની એક યાદગાર મુલાકાત... 🌸
શિક્ષણ, સંગીત અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ ધરાવતા આવા મહાનુભાવ સાથેની વાતચીત હંમેશાં કંઈક નવું શીખવી જાય છે. 🙏✨
રાણા કરણસિંહ ગનુભા સાથેની આ ખાસ મુલાકાતમાં માણીએ તેમની જીવનયાત્રા, અનુભવો અને સંગીતપ્રેમની રસપ્રદ વાતો… 🎼🎤
🎥 જુઓ, સાંભળો અને આ અનોખી મુલાકાતને જરૂરથી માણો! ❤️
#રાણાકરણસિંહગનુભા #હરીશભાઈદેસાઈ #નડિયાદનુંગૌરવ #એકમુલાકાત #વિજ્ઞાન #ગણિત #શિક્ષક #સંગીત #ગીતસંગીત #ફિલ્મીસંગીત #સંગીતપ્રેમ #ગુજરાતીગૌરવ #ગુજરાતીસંસ્કૃતિ #પ્રેરણાદાયીમુલાકાત #ગુજરાતીશિક્ષક #Nadiad #GujaratiMusic #GujaratiCulture #Music #Interview #RanaKaransinhGanubha