Перейти к содержимому

charan kanya || charan kanya kavya || gujarati charan kanya kavita || charan kanya shorya geet

Divyanshi music studio

0:00 / 0:00

charan kanya || charan kanya kavya || gujarati charan kanya kavita || charan kanya shorya geet

396 просмотров · 5 дней назад
Divyanshi music studio
231 подписчик
396 просмотров · 5 дней назад
charan kanya || charan kanya kavya || gujarati charan kanya kavita || charan kanya shorya geet #ચારણકન્યા #14વર્ષનીચારણકન્યા #ચારણકન્યાકવિતા #કવિતા #charankanya #charan #kavita #kavitagujarati #gujaratikavita આ ગીત વિશે માહિતી👇🏻 ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડયા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી....એ વખતે ‘ચારણ-કન્યા' ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” આ શબ્દો છે.... દુલા ભાયા કાગ🙏🏻 important keywords 👇🏻 charan kanya kavita charan kanya kavya charan kanya kavita gujarati charan kanya varta, charan kanya charan kanya mp3 charan kaniya charan kanya song charan kanya aaditya gadhavi charan kanya image charan kanya photo charan kanya story charan kanya video download sairam dave charan kanya charan kanya sairam dave lakhansi gadhvi charan kanya charan kanya by aditya gadhvi charan kanya real name charan kanya by sairam dave charan kanya wikipedia 14 varsh ni charan kanya charan kanya by lakhansi gadhvi ચારણ કન્યા કવિતા ચારણ કન્યા ગુજરાતી કવિતા ચારણ કન્યા ચારણ કન્યા કાવ્ય ચારણ કન્યા ગીત ચારણ કન્યા ગુજરાતી આગ ઝરંતી ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા ચારણ કન્યા રાજભા ગઢવી હાથ હિલોળી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની શ્વેતસુંવાળી ચારણ-કન્યા ચારણ કન્યા ચારણકન્યા કવિતા કવિતા પ્રેમ ગુજરાતી કવિતા લાખન ચારણ channel information ℹ️👇🏻 🎵 Divyanshi Music Studio 🎵 🙏 સંગીત એટલે લાગણી, ભક્તિ અને આત્મા સાથે જોડાતો એક સુંદર અનુભવ. Divyanshi Music Studio માં આપનું હાર્દિક સ્વાગત છે. ❤️ આ ચેનલ પર તમને મળશે ગુજરાતી સંગીતની વિવિધ રંગોથી ભરપૂર દુનિયા — 🎶 🕉️ ભક્તિ ગીતો અને ભજનો 🌿 સંતવાણી અને આધ્યાત્મિક ગીતો 📿 શ્લોકો અને ધાર્મિક સંગીત 🎤 ગુજરાતી લોકગીતો 🎼 નવા ગુજરાતી ગીતો ❤️ Romantic & Love Songs 🌸 મનને શાંતિ આપે તેવા આધ્યાત્મિક ગીતો ✨ તેમજ ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતને સમર્પિત સુંદર રચનાઓ. અમારો ઉદ્દેશ છે કે સારા સંગીત દ્વારા ભક્તિ, પ્રેમ, લાગણી અને ગુજરાતી સંસ્કૃતિને દરેક શ્રોતા સુધી પહોંચાડવી. 💖 જો તમને ગુજરાતી ગીતો, ભજનો, સંતવાણી અને આધ્યાત્મિક સંગીત ગમતું હોય તો અમારી સાથે જોડાયેલા રહો. 🤖 Al Disclosure: 🎵 Music Production: AI-assisted 🎤 Vocals: AI Voice ✍️ Lyrics: Original Gujarati Lyrics 🎧 Song Editor: Divyanshi Makwana 🎬 Visual & Video Editing: Divyanshi Music Studio This song contains AI-generated musical elements. Divyanshi music studio સાથે નવા ગુજરાતી લોકગીતો અને મ્યુઝિક માટે જોડાયેલા રહો. 🔔 ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવો જેથી નવા ગીતો અને ભક્તિ સંગીતની દરેક નવી રજૂઆત તમને સૌથી પહેલા મળી રહે. ❤️ Divyanshi Music Studio 🎶 સંગીત જે દિલને સ્પર્શે… અને આત્માને શાંતિ આપે. 🙏 #DivyanshiMusicStudio