Перейти к содержимому

માતા પાર્વતીએ કરી પૂજા |ભોળા આપોને માગ્યા વરદાન (લખેલું છે)| Bhola apone vardan

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

માતા પાર્વતીએ કરી પૂજા |ભોળા આપોને માગ્યા વરદાન (લખેલું છે)| Bhola apone vardan

22 342 просмотра · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
22 342 просмотра · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   માતા પાર્વતીએ પૂજા કરી છે ભોળા માગ્યા આપોને વરદાન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ ઈચ્છા જાગી છે મુજને એટલી રે મારે માટે બનવો તમે મહેલ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ સર્વે દેવો રહે છે મોટા મહેલમાં મને મળ્યા છે ડુંગરાનાનાથ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ તમે કરો છો તપ હું તો સેવા કરું આ તો કેવો મંડ્યો છે સંસાર ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ આજ ભોળાએ એવી લીલા કરી હિમાલયમાં બનવ્યો મોટો મહેલ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ મહેલ જોઈને પાર્વતી હરખાણા તમે દેવોને બોલાવો આજ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ હવે હવન કરવું પડશે રે વાસ્તુ પૂજન કરાવો મારા નાથ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ બધા દેવ દેવીને બોલાવજો રે પૂજા સામગ્રી કરોને તૈયાર ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ હવે તેડાવો કુળના ગોરને રે પૂજારી બોલાવ્યો રાવણરાય ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ હવે ગોર કહે છે પૂજા કરાવું લંકાપતિ તો શિવના ગોર બન્યા શિવ શક્તિએ કર્યા છે પૂજન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ ગોર કહે છે પૂજા હવે પુરી રે થઈ હવે દક્ષિણા આપો ભોળાનાથ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ શિવ આપોને અમને દક્ષિણા મને દાનમાં આપો પાર્વતી માત ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ પૂજા કરી તો દાન હવે દેવું પડશે રાવણ સ્વીકાર કરો પાર્વતીનાર ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ રાવણ લઈને ચાલ્યો છે પાર્વતીને હવે મનમાં મૂંજાણા પાર્વતીનાર ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ રસ્તે જઈને વિચારે માતા પાર્વતી સંકટમાં ઉગારે જગદીશનાથ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ પ્રાર્થના સાંભળીને પ્રભુજી દોડીયા રે વાલે લીધું ગોવાળિયાનું રૂપ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ રાવણ આ રે સુ લઈને તમે ચાલીયા છો ભોળાએ છેતરા છે તમને આજ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ આતો દાસી છે નાથ નથી પાર્વતી પાર્વતી રાખ્યા છે ભોળાએ એની પાસ ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ રાવણએ માતા પાર્વતીને છોડિયાં રે એ તો ચાલ્યો છે લંકાની માય ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ શિવ પાસે પાર્વતી આવિયા છે ગોપી કહે આપોને વરદાન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ શિવ માગ્યું આપે છે વરદાન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ તમે માંગો ભક્તિનું વરદાન રે શિવ માગ્યું આપે છે વરદાન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ માતા પાર્વતીએ પૂજા કરી છે ભોળા માગ્યા આપોને વરદાન ઈચ્છા પુરી કરોને મારા ભોળાનાથ #viralsong #ramapir #alakhdhani #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima