નવરાત્રી ત્રિશક્તિ મહા ધ્યાન | માં દુર્ગા માં કાળી માં મેલડી કૃપા | 40 Min Deep Meditation 2026
THE DIVINE TALES 6
0:00 / 0:00
નવરાત્રી ત્રિશક્તિ મહા ધ્યાન | માં દુર્ગા માં કાળી માં મેલડી કૃપા | 40 Min Deep Meditation 2026
2 889 просмотров · 2 дн. назад
THE DIVINE TALES 6
21 тыс. подписчиков
2 889 просмотров · 2 дн. назад
નવરાત્રી સ્પેશિયલ ૪0 મિનિટ ત્રિશક્તિ મહા ધ્યાન (Navratri Trishakti Meditation 2026) 🙏
આ પાવન નવરાત્રી દરમિયાન માં દુર્ગા, મહાકાળી અને માં મેલડીના દિવ્ય સાનિધ્યમાં ૪૫ મિનિટનું અખંડ ધ્યાન અને આરાધના. આ પવિત્ર ધ્યાનને સાંભળવાથી મનની ચિંતા, ભય અને તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ તથા દિવ્ય રક્ષા કવચ સ્થાપિત થાય છે.
🌸 આ વિડિયોમાં સમાવિષ્ટ પવિત્ર સ્મરણ:
૧. ત્રિશક્તિ આવાહન ધ્યાન
૨. માં દુર્ગા શક્તિ શાંત ધ્યાન
૩. મહાકાળી ભયહરણ સ્મરણ
૪. માં મેલડી દુઃખ નિવારણ ધ્યાન
૫. અખંડ જ્યોત આરાધના
૬. રક્ષા કવચ અને પરમ શાંતિ
દરરોજ સવારે અથવા રાત્રે શાંતિથી બેસીને આ ધ્યાનનો અનુભવ કરો અને માવડીના આશીર્વાદ મેળવો.
જય માં દુર્ગા | જય મહાકાળી | જય માં મેલડી
#Navratri2026 #TrishaktiDhyan #MeldiMaa #DurgaMaa #Mahakali #GujaratiMeditation #NavratriSpecial #DhyanMantra #PeacefulMeditation #TheDivineTales