Перейти к содержимому

16 OCTOBER 2026 JET NEWS DAMAN

JET NEWS DAMAN

0:00 / 0:00

16 OCTOBER 2026 JET NEWS DAMAN

6 319 просмотров · 1 дн. назад
JET NEWS DAMAN
39 тыс. подписчиков
6 319 просмотров · 1 дн. назад
00:20 ભીમપોરની સાઈ ટ્રેડિંગ કંપનીની ભઠ્ઠીમાં પ્રચંડ બ્લાસ્ટ, 5 મજૂરો દાઝ્યા, બેની હાલત નાજુક 02:22 દમણ કલેક્ટર કચેરીની સામે 5 વાહનો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું કરૂણ મોત 04:37 દમણની સર્વોદય સોસાયટીમાં ગઈ કાલે ગરબા બંધ કરાવ્યા બાદ આજે તંત્રએ મંજૂરી આપી 06:42 પળગામની કંપનીમાંથી કોપરના કેબલની ચોરી કરનાર ગડગ ગેંગના 5 સાગરીતોની ધરપકડ 08:48 SOGની ટીમે પારડી ચીવલ રોડ પરથી 3 બાઈક ચોરને 4 ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યા 10:46 ગનવા ગામમાં આઝાદીનાં 79 વર્ષ બાદ પણ રસ્તો ન બન્યો, ગામોલોકે જાતે રસ્તો બનાવ્યો જેટ ન્યૂઝ દમણ સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ / jetnewsdaman અમારું Email : jetnews.daman@gmail.com #daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews #india